ઇશરત આતંકવાદી હતી : કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો સ્વીકાર

ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કર્યો છે કે ઇશરત સાથે અથડામણમાં માર્યો ગયેલ જાવેદ શેખ હકીકતમાં ડબલ એજન્ટ હતો. જે ત્રાસવાદીઓને દરેક હિલચાલની માહિતી આઇબીને આપતો હતો. નોંધનીય છે કે ગૃહ મંત્રાલયે ગુજરાત હાઇકોર્ટમાં સોંપેલા બીજા સોગંદનામામાં ઇશરત અને તેના સાથીઓ આતંકવાદી હોવાના કોઇ નક્કર પુરાવાઓ ન હોવાનો દાવો કર્યો હતો.
આ દાવા પછી કોર્ટે સીબીઆઇને તેની તપાસનો આદેશ આપ્યો હતો. અધિકારીનું હવે એવુ કહેવું છે કે જે મોદીને ફસાવવા માટે સોગંદનામુ બદલવામાં આવ્યુ હતુ તેઓ હવે પીએમ પદના દાવેદાર બની ચુકયા છે અને અધિકારી કારણ વગર રાજનીતિનો શિકાર બની રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે 6 ઓગષ્ટ, 2009ના રોજ પોતાના પ્રથમ સોગંદનામામાં ઇશરત અને તેના સાથીઓને તોઇબાના આતંકવાદીઓ બતાવતા ગૃહ મંત્રાલયે અથડામણની તપાસ સીબીઆઇને સોંપવાનો વિરોધ કર્યો હતો. પરંતુ તત્કાલિન ગૃહમંત્રી પી ચિદમ્બરમના દબાણમાં બે મહિનાની અંદર જ ગૃહ મંત્રાલયે સોગંદનામું બદલી નાખ્યું હતું. આથી ઇશરત અને તેના સાથીઓ ત્રાસવાદી ન હોવાનો દાવો થયો અને સીબીઆઇને તપાસ સોંપવાની વાતનું સમર્થન કર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
