સર્વેમાં પણ કેજરીવાલથી આગળ નીકળી ગયા કિરણ બેદી
નવી દિલ્હી, 18 જાન્યુઆરી: કિરણ બેદી દ્વારા ભાજપમાં જોડાતા ભલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં રસપ્રદ વળાંક આવી ગયો છે, તેની સાથે સાથે દિલ્હીવાસીઓને અરવિંદ કેજરીવાલ પર વિશ્વાસ તો છે પરંતુ તેમનો વિશ્વાસ કેજરીવાલ કરતા વધારે બેદી પર છે. આ અમારું કહેવું નથી પરંતુ સી-વોટરનું કહેવું છે જેમાંથી મોટાભાગના લોકોનું કહેવું છે કે તેઓ કિરણ બેદીને કેજરીવાલ કરતા વધારે દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે ઉમદા સમજે છે.

અત્રે નોંધનીય છે કે ગુરુવારે કિરણ બેદીએ ભાજપ જોઇન કરી લીધું છે. બની શકે છે કે ભાજપ કિરણ બેદીને મુખ્યમંત્રીના રૂપમાં પ્રોજેક્ટ કરે અને તેમને કેજરીવાલના વિરોધમાં દિલ્હી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડવા માટે ઊભા કરી દે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
