Karnataka Election: ઇઁફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિ અને તેમની પત્ની સુધા મૂર્તિએ કર્યુ મતદાન
આજે કર્ણાટકામાં તમામ 224 વિધાનસભા સીટો પર મતદાન થવા જઇ રહ્યુ છએ. આ દરમિયાન ઇંફોસિસના ફાઉન્ડર નાયારણ મૂર્તિ અે તેમની પત્ની સુધા મૂર્તિએ મતદાન કર્યુ હતુ. આ દરમિયાન નાયારણય મૂર્તિએ કહ્યુ કે આ મોટાની જવાબદારી છે કે, યુવાનો સાથે બેસીને વાત કરીને સમજાવે કે, મતદાન કેમ જરૂરી છે. મારા માતા પિતાએ આ જ કર્યુ હતુ.

સુધા મૂર્તિએ કહ્યુ કે, હમેશા યુવાનોને કહુ છુ કે, તે બહાર આવે અને મતદાન કરે ત્યાર બાદ જ તમને વાત કરવાનો અધિકાર મળે છે. મતદાન કર્યા વગર તમારી પાસે વાત કરવાની તાકાત નથી.
મૂર્તિએ કહ્યુ કે, જો ઘરમાં વડીલ હોય તો ઘરમાથી મતદાન કરવા નીકળશે. નિશંકપણે યુવાનો પણ મતદાન કરવા માટે ઘરની બહાર નીકળશે. આ વડીલોની જવાબદારી છે. કે, તે યુવાનોને મતદાન કરવા માટે પ્રેરિત કરે.
#WATCH | "I always tell them (youth) to come and vote and then you have the power to talk, without voting you do not have any power to talk," says Sudha Murty#KarnatakaElections pic.twitter.com/1E8v0EEpUI
— ANI (@ANI) May 10, 2023
મૂર્તિએ કહ્યુ કે, મતદાનના દિવસે આપણે એ વાતનું ધ્યાન રાખવાનુ છે કે, કોઇ પણ મતદાન કર્યવા વગર ના રહે. તે પોતાની સાથે યુવાનોને પણ મતદાન કરવા માટે લાવે નક્કી કરવામાં આવે કે દરેક ઘરમા મતદાન કરે
બેંગલુરુમાં ઘણા પોલીગ સ્ટેશન પર ઘણુ ઓછુ મતદાન જોવા મળી રહ્યુ છે. પોલિગ બુધ પર વરિષ્ઠ નાગરીક મોટી સંખ્યામાં પહોચી રહ્યા છે. નારાયણ મૂર્તિએ કહ્યુ કે, પહેલા આપણે મતદાન કરીશુ ત્યારે જ કહી શકીશુ કે, આ સારુ છે અને આ ખરાબ. મતદાન કર્યા વગર આલોચના ના કરી શકાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
