ઈન્ડિગો ફ્લાઈટનું ટેકનિકલ ખામીના કારણે પટનામાં ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ શુક્રવારની સવારે બિહારના પટનામાં જય પ્રકાશ નારાયણ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈન્ડિગોની ફ્લાઈટ - 6E 2433 દિલ્હી જતી હતી, જેનું એન્જિન નિષ્ક્રિય હોવાના કારણે સવારે 9:11 કલાકે પટના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

એરપોર્ટ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, ઇન્ડિગો ફ્લાઇટ 6E 2433 દિલ્હી જતી હતી, પટના એરપોર્ટથી પ્રસ્થાન થયાના ત્રણ મિનિટ પછી એક એન્જિન નિષ્ક્રિય થયું હતું. વિમાન 0911 કલાકે સુરક્ષિત રીતે ઉતર્યું હતું. એરપોર્ટ પર તમામ કામગીરી સામાન્ય છે.
જુલાઈની શરૂઆતમાં એર ઈન્ડિયાની દિલ્હી-પેરિસ ફ્લાઈટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર ટેક-ઓફ કર્યા બાદ તરત જ મૂળ એરપોર્ટ પર પાછી ફરી હતી અને દિલ્હી એર ટ્રાફિક નિયંત્રકોએ ફ્લાઈટના ક્રૂને રનવે પર શંકાસ્પદ ટાયરના કાટમાળ વિશે જાણ કરી હતી. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ફ્લાઇટ બપોરે 2.18 કલાકે દિલ્હીમાં સુરક્ષિત રીતે પાછી આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
