બ્રહ્માંડનું મેપિંગ કરવામાં મહત્વની ભૂમિકા

પુણેની ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિજિક્સ(આઇયુસૂએએ)ની ત્રણ વૈજ્ઞાનિક સંજીત મિત્રા, તરૂણ સૌરાદીપ અને તેમના સ્નાતક ચાત્ર આદિત્ય રોટ્ટી આ ટીમના સદસ્ય હતા જેમણે મેપિંગ કર્યું છે.
પેરિસની યૂરોપીય સ્પેસ એજન્સીએ 21 માર્ચે બ્રહ્માંડની સૌથી પરિષ્કૃત તસવીર જારી કરી જેને એજન્સીના પ્લૈંક મિશને તૈયાર કરી છે. મેપિંગથી માલુમ પડે છે કે, પહેલા જેવું વિચારવામાં આવતું હતું, બ્રહ્માંડ તેનાથી વધારે જૂનું છે. મેપિંગ અનુસાર, બ્રહ્માંડ જ્યારે 3,70,000 વર્ષ જૂનુ હતું ત્યારે ઉંડા આકાશમાં તાપમાનમાં સુક્ષ્મ ઉથલ-પાથલ થઇ.
સંજીત મિત્રાએ જણાવ્યું કે, હવે પછીના નિર્ણયો 2014માં જારી થવાની આશા છે, જેમાં વિશ્લેષણ સંપૂર્ણ આંકડાઓ સાથે સામેલ કરવામાં આવશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
