ગુજ્જુ ભાઇઓએ ફોડ્યો અંડરવર્લ્ડના ભાઇ દાઉદનો ફોડ
ભારતના અનેક નેતાઓ રોજ ફોન પર અંડર વર્લ્ડના ડોન અને ભારતના મોસ્ટ વોન્ટેટ આરોપી દાઉદ ઇબ્રાહિમ સાથે વાતો કરે છે આ વાતનો ફોટ પાડ્યો છે બે ગુજરાતી હેકર્સે. નોંધનીય છે કે પાછલા 30 વર્ષથી દાઉદ ઇબ્રાહિમ ભારતથી બહાર છે. પણ મુંબઇને પોતાની જાન કહેતા દાઉદ ઇબ્રાહિમ આજે પણ કોઇને કોઇ રીતે ભારત સાથે જોડાયેલો છે.
તે લગભગ રોજ ભારતમાં બેઠેલા લોકો જોડે વાત કરે છે. અને આ લોકો કોઇ સામાન્ય લોકો નથી પણ મોટા માથા છે. અને ભારતીય રાજકારણમાં તેમનું નામ અદબથી લેવાય છે. અને આ બધુ સાબિત થયું છે દાઉદના કોલ લિસ્ટથી. જેને આ ગુજરાતી હેકર્સે પાકિસ્તાનની એક વેસલાઇટ પરથી હેક કરીને છતાં કર્યા છે. ત્યારે શું છે આ મામલો તે વિષે વધુ જાણો અહીં...

ઇન્ડિયા ટૂડેની ખબર
ઇન્ડિયા ટૂડે નામની ન્યૂઝ ચેનલે આ ખુલાસો કર્યો છે કે દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનના ડી 13, બ્લોક 4, સેક્ટર 5, ડેવલપમેન્ટ ઓથોરીટી, ક્લિફ્ટન, કરાંચીમાં રહે છે. દાઉદના ઘરમાં ચાર લેન્ડલાઇન ફોન છે. જે તેની પત્ની મેહજબી શેખના નામ પર છે.

ફોન બિલ
ત્યારે આ ચેનલના હાથમાં દાઉદના આ ઘરના ચાર ફોન બિલ આવ્યા છે. જે બતાવે છે કે આ દાઉદ રોજ આ નંબરો પરથી ભારત કોલ કરે છે.

10થી વધુ ભારતીય નંબર
ચેનલના કહેવા મુજબ 5 સપ્ટેમ્બરથી લઇને 5 એપ્રિલ તેવા 5 નંબરો પર વાત કરવામાં આવી છે જે ભારતના છે. અને આ નંબરો મહારાષ્ટ્રના બાહુબલી નેતાઓના છે.

રાજ
જો કે ચેનલે હજી આ નેતાઓના નામો અંગે ખુલાસો નથી કર્યો. પણ દાઉદના આ ફોન બિલને ગુજરાતમાં રહેતા મનીષ અને જયેશ નામના બે હેકર્સે પાકિસ્તાન ટેલિકોમ્યૂનિકેશન કંપની લિમેટેડ (PTCL)ની વેબસાઇટથી હેક કરીને નીકળ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
