Indian Coast Guard Helicopter Missing: ગુજરાત પાસે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડનુ હેલીકૉપ્ટર ક્રેશ, ક્રૂ મેમ્બર્સ ગુમ
Indian Coast Guard Helicopter Missing: ભારતીય કોસ્ટ ગાર્ડના એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH)નુ સોમવાર 2 સપ્ટેમ્બરના રોજ મોડી રાતે ઈમરજન્સી લેડિંગ કરવામાં આવ્યુ હતુ. તેમાં ચાર એરક્રુ સભ્યો સવાર હતા. તેને ભારતીય ધ્વજવાળા મોટર ટેન્કર, હરિ લીલામાંથી એક ગંભીર રીતે ઘાયલ ક્રૂ મેમ્બરને બહાર કાઢવા માટે બોલાવવામાં આવ્યુ હતુ.
અહેવાલો અનુસાર, ગુજરાતના પોરબંદરના દરિયાકાંઠે લગભગ 45 કિમી દૂર આવેલા હરિ લીલા જહાજના માલિકની વિનંતીને પગલે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

હેલિકોપ્ટર, એરક્રુના ચાર સભ્યોને લઈને, તબીબી સારવાર આપવા માટે ટેન્કરની નજીક પહોંચી રહ્યું હતું ત્યારે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને તેને અરબી સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. સારી વાત એ છે કે એક ક્રૂ મેમ્બરને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ બાકીના ત્રણ ક્રૂ મેમ્બરની શોધ હજુ ચાલુ છે. હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે.
ભારતીય કોસ્ટ ગાર્ડે શોધ અને બચાવ કામગીરીમાં મદદ માટે ચાર જહાજો અને બે એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. ICGના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમે અમારા કર્મચારીઓની સુરક્ષા અને બાકીના ક્રૂ સભ્યોની સફળ પુનઃપ્રાપ્તિ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ."
On 02 Sep 2024, @IndiaCoastGuard ALH helicopter was launched at 2300 hrs to evacuate an injured crew member from the Motor Tanker Hari Leela off #Porbandar, #Gujarat. The helicopter had to make an emergency hard landing and ditched into sea. One crew member recovered, search for…
— Indian Coast Guard (@IndiaCoastGuard) September 3, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
