ભારતીય સેના દિવસઃ 9 જાન્યુઆરી સુધી ઓનલાઈન સ્પર્ધાઓમાં થઈ શકો છો શામેલ
આ વર્ષે સેના દિવસ દરમિયાન ઘણી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. કોઈ પણ વ્યક્તિ જે ભારતીય નાગરિક છે તે આ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે છે.
દેશ દર વર્ષે 15 જાન્યુઆરીના રોજ સેના દિવસ તરીકે મનાવે છે. આ દિવસે થલ સેના પોતાની શક્તિ અને શૌર્યનું પ્રદર્શન કરે છે. થલ સેના પ્રથમ ભારતીય સેનાધ્યક્ષ કે એમ કરિઅપ્પાના પદગ્રહણ ઉપલક્ષ્યને ખૂબ ધામધૂમથી મનાવે છે. આ 'રાષ્ટ્ર પ્રથમ' ના વિચાર પ્રત્યે પ્રતિબદ્ધતાનો તહેવાર છે. આ વર્ષે સેના દિવસ દરમિયાન ઘણી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. કોઈ પણ વ્યક્તિ જે ભારતીય નાગરિક છે તે આ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે છે.

આ વર્ષે સેના દિવસના પ્રસંગે ઓનલાઈન પેઈન્ટિંગ, ફોટોગ્રાફી, સ્લોગન રાઈટિંગ અને વીડિયો મેકિંગ સ્પર્દાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. આ બધી સ્પર્ધાઓ 4 ડિસેમ્બરથી 9 જાન્યુઆરી સુધી આયોજિત કરવામાં આવી રહી છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે હવે થોડા દિવસ જ બાકી રહ્યા છે. આ સ્પર્ધાની થીમ છે, 'INDIAN ARMY: NATION FIRST'
On 15 January 2019 #IndianArmy celebrates Army Day. It is celebration of commitment to idea of Nation First. This #ArmyDay participate in online Painting, Photography,Slogan & Video competitions. Competitions are open from 4 Dec 2018 to 9 Jan 2019.
— ADG PI - INDIAN ARMY (@adgpi) 24 December 2018
Click https://t.co/fSUHdeuoIN pic.twitter.com/S5EPg8HEYC
આ સ્પર્ધામાં ભાગ લેવાની અંતિમ તારીખ 9 જાન્યુઆરી, 2019 છે. https://indianarmy.nic.in/index.aspx
દ્વારા તમે વધુ જાણકારી મેળવી શકો છો અથવા સેનાના ફેસબુક પેજ @indianarmy.adgpi પર જઈને વધુ જાણકારી મેળવી શકો છો. આ સ્પર્ધા દરમિયાન ઉત્કૃષ્ટ કલાને આર્મી પેજ પર જોઈ શકાશે. આના માટે ઉમેદવારોને પોતાનું નામ, સરનામુ, ઉંમર, જન્મતિથિ અને ઓળખપત્ર indianarmyday2019@gmail.com પર મોકલવાનું રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
