રાજસ્થાનના બીકાનેરમાં ક્રેશ થયું મિગ-21, પાયલટ સુરક્ષિત
રાજસ્થાનના બીકાનેરમાં ક્રેશ થયું મિગ-21, પાયલટ સુરક્ષિત
બીકાનેરઃ રાજસ્થાનના બીકાનેરમાં શુક્રવારે ઈન્ડિયન એરફોર્સનું ફાઈટર જેટ મિગ-21 ક્રેશ થયું. રાહતના સમાચાર એ છે કે ક્રેશમાં પાયલટ સુરક્ષિ રીતે નીકળવામાં સફળ રહ્યો છે. આ મિગ-21એ બીકાનેરના નળ એરબેસથી ઉડાણ ભરી હતી. હાલ ઘટનામાં વધુ જાણકારી મળી નથી. પણ જણાવી દઈએ કે આ એ જ એરક્રાફ્ટ છે જેણે 27મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના ફાઈટર જેટ એફ-16ને કાશ્મીરમાં થયેલ ડૉગફાઈટમાં તોડી પાડ્યું હતું.

ભારતીય વાયુસેના તરફથી કહેવામાં આવ્યું છે કે શુક્રવારે બપોરે એક મિગ-21એ નળ એરબેસથી ઉડાણ ભરી હતી. ઉડાણ ભર્યા બાદ જ આ વિમાન ક્રેશ થઈ ગયું. ઘટનાને પગલે પાયલટ સુરક્ષિત છે. કર્નલ રેંકનો એક ઑફિસર આ ઘટનામાં તપાસ કરશે. જે મિગ ક્રેશ થયું તે એક સિંમિલ સીટર એરક્રાફ્ટ છે.
આ પણ વાંચો- VIDEO: નીરવ મોદીનો 100 કરોડનો બંગલો ડાયનામાઈટથી ઉડાવાયો
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
