ગ્વાલિયરમાં ઇન્ડિયન એરફોર્સ મિગ-21 ક્રેશ, બંને પાયલોટ સુરક્ષિત
ભારતીય વાયુસેના (આઈએએફ) નું ટ્રેનર વિમાન મિગ -21 મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ક્રેશ થયું હતું. બુધવારે બનેલી ઘટનામાં બંને પાઇલટ સંપૂર્ણ સલામત છે.
ભારતીય વાયુસેના (આઈએએફ) નું ટ્રેનર વિમાન મિગ -21 મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ક્રેશ થયું હતું. બુધવારે બનેલી ઘટનામાં બંને પાઇલટ સંપૂર્ણ સલામત છે. બે પાયલોટમાંથી એક ગ્રૂપ કેપ્ટન અને સ્ક્વોડ્રોન લીડર રેન્કનો છે અને બંને અકસ્માત સમયે જમ્પિંગ કરવામાં સફળ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત થયો ત્યારે વિમાન શોર્ટી પર હતું. ક્રેશ થયેલ મિગ -21 કાદવમાં જઈને પડ્યું હતું. હાલ એરફોર્સ તરફથી આ મામલામાં તપાસના આદેશો આપવામાં આવ્યા છે.

આ એરક્રાફ્ટ સવારે લગભગ 10 વાગ્યે ક્રેશ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે જે જગ્યા પર આ દુર્ઘટના થઇ છે તે ભીંડ જિલ્લામાં આવે છે.
Madhya Pradesh: MiG 21 Trainer aircraft of the Indian Air Force crashed in Gwalior, today. Both the pilots, including a Group Captain and a squadron leader, managed to eject safely. pic.twitter.com/Gdmik5RhTN
— ANI (@ANI) September 25, 2019
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
