ધીમી થઇ ભારતીય અર્થવ્યવસ્થાની રફ્તાર, ઓક્ટોબર ડિસેમ્બર ત્રિમાસીકમાં 4.4 ટકા જ રહી જીડીપી ગ્રોથ રેટ
ભારતીય અર્થવ્યવસ્થાને લઇને મંગળવારે કેન્દ્રીય ડેટા અને કાર્યકારી કાર્યરત મંત્રાલયે ડેટા બહાર પાડ્યા હતા જેના અનુસાર ઓક્ટોબર-ડિસેમ્બર વાળી ત્રિમાસીક જીડીપી ગ્રોથ રેટ 4 ટકા રહી.
ભારતીય અર્થવ્યવસ્થામાં એક ચિંતાજનક ખબર સામે આવી છે. 28 ફેબ્રુઆરીના કેન્દ્રીય સાંખ્યિક એને કાર્યકારી કાર્યાન્વયન મંત્રાલયે નવો ડેટા બહાર પાડી હતી. જેનાથી ખબર પડી હતી કે, ઓક્ટોબર ડિસેમ્બર વાળી ત્રિમાસીક ભારતીનો જીડીપી ગ્રોથ રેટ 4.4 પ્રતિશત પર આવી ગઇ છે. લગાતાર બીજી ત્રિમાસીમાં પણ આ પ્રકારનો ઘટો જોવા મળી રહ્યો છે. એવામાં સરકારની ચિંતા વધી ગઇ છે.

સરકારે તરફથી બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર નાણાંકિયા વર્ષ 2023 અને એપ્રિલ-જૂન વાળી ત્રિમાસીક જીડીપી ગ્રોથ ઘણો વધારે થયો હતો .ત્યારે આંકડા 13.5 ટકા પર પહોચી ગયો હતો. પરંતુ જિલાઇ-સપ્ટેમ્બર વાળી ત્રિમાસીકમાં અર્થવ્યવસથાને ઝટકો લાગ્યો છે. અને આ આંકડો 6.3 ટકા પર આવી ગયો હતો. બીજી ત્રિમાસીક ત્રિમાસમાં પણ તેમા પડતી જોવા મળી રહી છે. તાજા આંકડા અનુસાર જીડીપી ગ્રોથ રેટ પડીને 4.4 ટકા પર આવી ગઇ છે.
ડિસેમ્બરમાં ભારતીય રિજર્વ બેન્કે 2022 ના અંતિમ ત્રિમાસીક માટે 4.4 ટકાની વૃદ્ધિ દર નું અનુમાન કર્યુ હતુ. જો કે ત્યાર કેન્દ્રીય બેકે આ વર્ષની વિકાસ દરમાં 6.8 ટકા રહેવાની વાત કરી હતી. પરંતુ સાંખ્યીક મંત્રાલય દ્વારા જાન્યુઆરીની શરુઆતમાં બહાર પાડવામાં આવેલા જીડીપીના પહેલા અગ્રીમ અુસાર ભારતની જીડીપી 2022-23 માં 7 ટકાના દરથી વૃદ્ધિ કરી હતી.
તો બીજી તરફ અગ્રીમ અનુમાન અનુસાર નાણાંકિયા વર્ષ 23 માટે દેશની વાસ્તવીક્ જીડીપી વૃદ્ધી 7 ટકાને આંબી ગઇ હતી. આ અનુમાન તે જ છે જે પહેલા આપવામાં આવ્યુ હતુ. આ સિવાય બીજા મહત્વના અનુમાનમાં નોમિનલ જીડપી વૃદ્ધી 15.9 ટકા આંકવામાં આવી છે. જે પહેલા અગ્રીમ અનુમાનમાં 15.4 ટકા કરતા વધારે છે. સરકારે એપ્રિલ જુન ત્રિમાસિક માટે સફળ ઘરેલી ઉત્પાદનની વૃદ્ધિ દરને 13.5 ટકાથી ઘટાડીને 13.2 ટકા કરી દિધી છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ







Click it and Unblock the Notifications
