ભારત પાકિસ્તાને એકબીજાને આપી કેદીઓની લીસ્ટ, સમજોતા મુજબ દર વર્ષે આપે છે યાદી
ભારત અને પાકિસ્તાનમાં તનાવ વચ્ચે બંને દેશોએ એકબીજાની જેલમાં બંધ કેદીઓની સૂચિ શેર કરી છે. બુધવારે પાકિસ્તાને તેમની જેલોમાં 227 માછીમારો સહિત 55 ભારતીય નાગરિક કેદીઓની સૂચિ ભારતને સુપરત કરી હતી.
ભારત અને પાકિસ્તાનમાં તનાવ વચ્ચે બંને દેશોએ એકબીજાની જેલમાં બંધ કેદીઓની સૂચિ શેર કરી છે. બુધવારે પાકિસ્તાને તેમની જેલોમાં 227 માછીમારો સહિત 55 ભારતીય નાગરિક કેદીઓની સૂચિ ભારતને સુપરત કરી હતી. તે જ સમયે, ભારતમાં કેદ થયેલ 99 માછીમારો સહિત 267 પાકિસ્તાની નાગરિક કેદીઓની સૂચિ પણ પાકિસ્તાનને આપવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2008 માં રાજદ્વારી એક્સેસ કરારની જોગવાઈઓ હેઠળ, દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ આવી યાદીઓની આપલે કરવામાં આવે છે. પાકિસ્તાને કેદીઓની યાદી ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનને સુપરત કરી છે અને ભારતે કેદીઓની સૂચિ નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનને આપી છે. તમને જણાવી દઈએ કે હાલમાં પાકિસ્તાની જેલોમાં 55 ભારતીય નાગરિકો છે અને ત્યાં 227 માછીમારો છે કે જેઓ ભારતીય છે અથવા ભારતીય હોવાનો દાવો કરે છે.
આ પણ વાંચો: ટીવીની સૌથી સેક્સી ડાયન મોનાલિસાએ બ્લેક બિકિનીમાં લગાવી આગ, એકલમાં જોવો
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
