ભારત મહિલાઓ માટે અસુરક્ષિત: કિરણ બેદી

દેશની પ્રથમ મહિલા આઇપીએસ કિરણ બેદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે મુંબઇમાં ફોટોજર્નાલિસ્ટ પર પાંચ લોકોએ ગેંગરેપ કર્યો. એમાં કોઇ હેરાની નથી કે ભારત જી-30 દેશોમાં મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત માનવામાં આવે છે.
<blockquote class="twitter-tweet blockquote"><p>Another shame!A photo journ gangraped by 5 men in Mumbai.No wonder India is considered most unsafe place for women amongst G-30 countries</p>— Kiran Bedi (@thekiranbedi) <a href="https://twitter.com/thekiranbedi/statuses/370694493567451136">August 22, 2013</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>અત્રે ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ મુંબઇના પરેલ વિસ્તારમાં એક મહિલા ફોટોજર્નાલિસ્ટની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો છે. 22 વર્ષની યુવતીની સાથે એ સમયે ગેંગરેપ કરવામાં આવ્યો જ્યારે તે પોતાના મિત્રોની સાથે શક્તિ મીલમાં ફોટો શૂટ કરવા માટે ગઇ હતી. પાંચ આરોપીઓએ પીડિત યુવતીના મિત્રને બંધક બનાવી દીધો અને યુવતી પર ગેંગરેપ ગુજાર્યો.
પીડિત યુવતી હાલમાં જસલોક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તેની હાલત સ્થિર બતાવવામાં આવે છે. પોલીસે યુવતીના નિવેદનના આધારે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
