સુપર પાવરના દાવા વચ્ચે દુનિયાના સૌથી મોટા સેન્ય સંગઠનમાં ભારત નથી, જાણો કેમ?
હાલમાં જ ભારતમાં દુનિયાના તાકાતવર 20 દેશોનું G-20 સંમેલન ભારતમાં યોજાયુ છે. ભારત વિશ્વમાં સુપર બની રહ્યું હોવાના દાવા થઈ રહ્યા છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે ભારત દુનિયાના તાકતવર દેશોના સૈન્ય સંગઠનનો ભાગ નથી.
જણાવી દઈએ કે, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન એટલે કે NATO વિશ્વનું સૌથી મોટું સૈન્ય સંગઠન છે અને આ સંગઠનમાં વિશ્વના કુલ 30 દેશો સામેલ છે. આ સંગઠનમાં વિશ્વના શક્તિશાળી દેશોની સેના સામેલ છે. નાટો સેના કોઈપણ કટોકટીમાં સહયોગી દેશોને સંયુક્ત રીતે મદદ કરે છે.

નાટોની રચના 1949 માં બીજા વિશ્વ યુદ્ધ પછી કરવામાં આવી હતી. આ સમયે સમગ્ર વિશ્વમાં વ્યાપક વિનાશ અને જાનમાલનું નુકસાન થયુ હતું. વિશ્વભરમાં યુદ્ધ રોકવા અને આવી પરિસ્થિતિઓનો સામનો કરવા આ સંગઠનની રચના કરાઈ.
અમેરિકા, બ્રિટન, ઇટાલી, જર્મની, ફ્રાન્સ અને કેનેડા જેવા ઘણા મોટા અને શક્તિશાળી દેશો નાટોનો ભાગ છે. નાટોમાં સમાવિષ્ટ કોઈપણ દેશમાં કોઈ સંકટ આવે છે ત્યારે અહીં સેનાની મદદ માટે નાટો દળોને મોકલવામાં આવે છે. ખાસ કરીને જ્યારે નાટોના સભ્ય દેશ પર હુમલો થાય છે ત્યારે તમામ દેશો તેની મદદ એક સાથે કરે છે.
ભારત વિશ્વના સૌથી મોટા સૈન્ય સંગઠનમાં સામેલ નથી. જો કે આ સંગઠનમાં કોઈ એશિયાઈ દેશ સામેલ નથી. આ જ કારણ છે કે ભારત પોતે રાજદ્વારી કારણોસર આ સંગઠનનો ભાગ બનવા માંગતું નથી. ઘણી વખત ભારતને તેમાં ભાગ લેવાની ઓફર પણ મળી છે. જો કે દર વખતે ભારતે આ ઓફરને ફગાવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
