પૂર્વ લદ્દાખ : "ગૌગરા-હૉટ સ્પ્રિંગ્સ" વસ્તારમાથી આજે ભારત-ચીનની હટી જશે
લદાખ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલાો વિવાદ ખતમ થવા તરફ આગળ વધી રહ્યો છે. પૂર્વ લદ્દાખમાં પેટ્રોલિંગ પૉઇન્ટ 15 એટલે કે, ગોગરા હૉટ સ્પ્રિંગ્સ વિસ્તારમાથી આજે સોમવાર 12 ડિસેમ્બરના રોજ ભારતીય ચીનના સૈનિકોનો આ વસ્તારમાથી દુર
લદાખ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલાો વિવાદ ખતમ થવા તરફ આગળ વધી રહ્યો છે. પૂર્વ લદ્દાખમાં પેટ્રોલિંગ પૉઇન્ટ 15 એટલે કે, ગોગરા હૉટ સ્પ્રિંગ્સ વિસ્તારમાથી આજે સોમવાર 12 ડિસેમ્બરના રોજ ભારતીય ચીનના સૈનિકોનો આ વસ્તારમાથી દુર થઇ જશે. બંને પક્ષો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં સૈનિકોને પરત બોલાવી લેવામાં આવશે. લદ્ધાખ વિસ્તારમાં નજર રાખી રહેલા અધિકારીઓએ રવિવાર નામ ના ધપવાી શરતે ભારત અને ચીન બંને દેશોની સેનાઓમાં સાથે ગોગરા હૉટ સ્પ્રિંગ્સ વિસ્તારમાં પાછળ હટી રહી છે. સૈનિકોની આ પાછલ હટવાની પ્રક્રિયા આજે પૂરી થઇ જશે.

અધિકારીએ જણાવ્યું હતુ કે, સૈનિકોની પરત ફરવાની પ્રક્રિયા 2 થી 4 કિમીના બફર ઝોનના નિર્માણસ્વરુપે લેવામાં આવ્યો છે. જેમ વાસ્તમાં નિયંત્રણ રેખા LAC પર થયેલા ઘર્ષણ બાદ સૈનિકોના પરત બોલાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક બીજા અધિકારીએ જણાવ્યું હતુ કે, પીપી-15 વિઘટન એક સામાન્ય અને આયોજન પૂર્વક રીતે આગળ વધી રહી છે. પ્રક્રિયાના કાર્યાન્વયનું આંકલન કરવા માટે સંયુક્ત વેરિફિકેશન પણ કરવામાં આવશે.
ભારતી ચીન સૈનાઓ વચ્ચે વિઘટનનું આ ચોથુ સ્તર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતુ કે, ભારત અને ચીન બંને એ વાત પર સહમત થયા છે. કે, વિસ્તારમાં બનાવામાં આવેલ અસ્થાઇ બાંધકામને તોડી પાડવામાં આવશે.
ભારત અને ચીન ગુરુવારે જાહેરાત કરી હતી. કે, ઉચ્ચ હરોળનના સૈનિકોને પૂર્વ લદ્દાખના પીપી 15 થી પરત બોલાવાનું શરૂ કરી દિધુ છે. જ્યારે ભારતીય સૈના અને પીપ્યુલ્સ લિબ્રેન આર્મી 28 મહિના કરવા વધારે સમયથી ગરતિ રોધમાં હતા. આ નિર્ણય સંવેદનશીલ વિસ્તારમાં તણાવ વાતાવરણ શાંત કરવા માટે જુલાઇ મહિનામાં સૈન્ય વાર્તા દરમિયાનની 16 મી વાતચિતમાં લેવામાં આવ્યો હતો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
