તસવીરોમાં: કસાબને ફાંસી, દેશભરમાં ઉજવણી
મુંબઇ હુમલાના આતંકવાદી અજમલ કસાબને બુધવારે ફાંસી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ અજમલ કસાબને પુણેની યરવડાની જેલમાં લાવ્યા બાદ આજે સવારે લગભગ 7:30 વાગે ફાંસીની સજા આપવામાં આવી. કસાબને ફાંસી આપવામાં આવી હોવાના સમાચાર જેમ-જેમ પ્રસરતા ગયાં તેમ-તેમ દેશમાં ઉજવણી થવા લાગી. મુંબઇ, પુણે, ચિકમંગલુર સહિતના શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને જાણે કે ફરીથી દિવાળી ના આવી ગઇ હોય તેમ આતશબાજીઓ થવા લાગી.
મુંબઇ ખાતે મહિલાઓએ એકબાજાના મીઠાઇ ખવડાવી અજમલ કસાબને આપવામાં આવેલી ફાંસીને આવકારી તેની ઉજવણી કરી તો, બીજી તરફ પુણેમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જાહેર રેલી કાઢી મુંબઇ હુમલાના ગુન્હેગારને આપવામાં આવેલી ફાંસીને ઉજવી હતી. તો કેટલાક લોકો યરવાડા જેલ પાસે પહોંચી ગયા હતા અને ત્યાં ઉજવણી કરવા લાગ્યા હતા.
કર્ણાટકના ચિકમંગલુર ખાતે બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા આતંકવાદી કસાબની ફાંસીની ઉજવણી કરવામાં આવી હતી. મુંબઇ હુમલાના એક માત્ર જીવીત પકડાયેલા આતંકવાદીને આજે ફાંસી આપવામાં આવતા બજરંગ દળે મીઠાઇ વહેંચી હતી અને આતશબાજી કરી હતી.
આ પણ વાંચો
ગુજરાત ચૂંટણીઃ 'ચેલા'થી કામ ચાલશે? 'ગુરુ'નું શું?
ચાર વર્ષ જીવતો રાખ્યો હજુ પાંચ દિવસ રાખ્યો હોત તો?

મુંબઇમાં વહેંચાઇ મીઠાઇ
મુંબઇ ખાતે મહિલાઓએ એકબાજાના મીઠાઇ ખવડાવી અજમલ કસાબને આપવામાં આવેલી ફાંસીને આવકારી તેની ઉજવણી કરી હતી.

પુણેમાં ઉજવણી
પુણેમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જાહેર રેલી કાઢી મુંબઇ હુમલાના ગુન્હેગારને આપવામાં આવેલી ફાંસીને ઉજવી હતી.

યરવાડા જેલ પાસે ઉજવણી
અજમલને ફાંસી આપવામાં આવ્યા બાદ કેટલાક લોકો યરવાડા જેલ પાસે પહોંચી ગયા હતા અને ત્યાં ઉજવણી કરવા લાગ્યા હતા.

કર્ણાટકમાં આતશબાજી
કર્ણાટકના ચિકમંગલુર ખાતે બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા આતંકવાદી કસાબની ફાંસીની ઉજવણી કરવામાં આવી હતી. મુંબઇ હુમલાના એક માત્ર જીવીત પકડાયેલા આતંકવાદીને આજે ફાંસી આપવામાં આવતા બજરંગ દળે મીઠાઇ વહેંચી હતી અને આતશબાજી કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
