Independence Day 2023 Live: લાલ કિલ્લા પરથી PM મોદીનુ મોટુ એલાન - આવતા વર્ષે ફરીથી આવીશ
Independence Day 2023 Live: આપણો દેશ 15 ઓગસ્ટના રોજ 77મો સ્વતંત્રતા દિવસ મનાવવા જઈ રહ્યો છે. પીએમ મોદી આઝાદીની આ વર્ષગાંઠ પર લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે. વળી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 77માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર 14 ઓગસ્ટે રાષ્ટ્રને સંબોધિત કર્યુ.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પર સુરક્ષા સઘન કરવામાં આવી છે. દિલ્લીમાં મંગળવારે સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી દરમિયાન ચહેરાની ઓળખ કરતા 1,000થી વધુ કેમેરા, એન્ટિ-ડ્રોન સિસ્ટમ અને 10,000થી વધુ પોલીસ કર્મચારીઓને લાલ કિલ્લા પર સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. સ્વતંત્રતા દિવસની ઉજવણીની તમામ લાઈવ અપડેટ્સ માટે ગુજરાતી વન ઈન્ડિયાનુ આ પેજ રિફ્રેશ કરતા રહો.

આઝાદીની ઉઝવણી
#WATCH | Border Security Force (BSF) celebrates Independence Day at the Attari-Wagah Border in Punjab's Amritsar. pic.twitter.com/yvUC7rEYBd
— ANI (@ANI) August 15, 2023
સહુને સ્વતંત્રતા દિવસની શુભકામના
सभी को स्वतंत्रता दिवस की शुभकामनाएँ।
— Amit Shah (@AmitShah) August 15, 2023
देश की आजादी में योगदान देने वाले सभी स्वतंत्रता सेनानियों को कोटि-कोटि नमन करता हूँ।
यह दिन हमें स्वतंत्रता के यज्ञ में स्वयं को आहूत करने वाले अमर बलिदानियों के स्वप्न के स्वर्णिम भारत के निर्माण के प्रति हमारे कर्तव्यों का भी स्मरण कराता… pic.twitter.com/7ho41EOBFS
આગામી પાંચ વર્ષ અભૂતપૂર્વ વિકાસના છે
#WATCH | PM Narendra Modi says, "In 2019, on the basis of performance, you blessed me once again...The next five years are for unprecedented development. The biggest golden moment to realise the dream of 2047 is the coming five years. The next time, on 15th August, from this Red… pic.twitter.com/PtwL73Sahg
— ANI (@ANI) August 15, 2023
આપણે એકતાના મંત્ર સાથે...
#WATCH अगले 25 साल में हमें एकता के मंत्र के साथ आगे बढ़ना है: प्रधानमंत्री नरेंद्र मोदी#IndependenceDay2023 pic.twitter.com/r0PiZnpCIF
— ANI_HindiNews (@AHindinews) August 15, 2023
સીમાવર્તી ગામોના 600 પ્રધાનો
#WATCH | PM Narendra Modi says, "...The Vibrant Border Villages were called the last villages of the country. We changed that mindset. They are not the last villages in the country. What you can see at the borders is the first village in my country...I am delighted that special… pic.twitter.com/Np9PC2ODDp
— ANI (@ANI) August 15, 2023
ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણ સામે લડાઈ
"Natural calamity created unimaginable crisis": PM Modi
— ANI Digital (@ani_digital) August 15, 2023
Read @ANI Story | https://t.co/CgRmnAycfH#PMModi #77thIndependenceDay #Naturalcalamity pic.twitter.com/W0MeK1qcIQ
વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ
#WATCH | It is Modi’s guarantee that India will be among the top three economies in the world in the next 5 years, says PM Modi on #IndependenceDay2023 pic.twitter.com/kMRVpyVoCv
— ANI (@ANI) August 15, 2023
મારું સપનુ 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનું છે
#WATCH | PM Modi on the importance of women-led development
— ANI (@ANI) August 15, 2023
"The one thing that will take the country forward is women-led development. Today, we can proudly say that India has the maximum number of pilots in civil aviation. Women scientists are leading the Chandrayaan mission.… pic.twitter.com/yL9dvTeOW3
આ દિશામાં અમારા પ્રયાસો ચાલુ રહેશે
#WATCH | PM Modi says, "We have taken many measures to control inflation in the country and our effort in this direction will continue". pic.twitter.com/i1A3eVtI6F
— ANI (@ANI) August 15, 2023
જે શિલાન્યાસ કરી રહ્યો છુ, તેનુ ઉદ્ઘાટન પણ મારા નસીબમાં જ છે
#WATCH | PM Narendra Modi says, "When we came to power in 2014, we were at the 10th position in the global economic system. Today, with the efforts of 140 Crore Indians, we have reached the fifth position, This did not happen just like that. The demon of corruption that had the… pic.twitter.com/gkSrKfFxvg
— ANI (@ANI) August 15, 2023
હું તિરંગા નીચેથી 10 વર્ષનો હિસાબ આપી રહ્યો છું
#WATCH | PM Narendra Modi says, "When we came to power in 2014, we were at the 10th position in the global economic system. Today, with the efforts of 140 Crore Indians, we have reached the fifth position, This did not happen just like that. The demon of corruption that had the… pic.twitter.com/gkSrKfFxvg
— ANI (@ANI) August 15, 2023
વિશ્વકર્મા /apve
The government will launch Vishwakarma scheme with allocation of Rs 13,000 to 15,000 crores in the next month for those with traditional skills: PM Modi during his Independence Day speech pic.twitter.com/esFOTehLYK
— ANI (@ANI) August 15, 2023
દેશમાં તકોની કોઈ કમી નથી
કોટિ કોટિ અભિનંદન
આપણા પગલાં જ ભાગ્ય નિર્માણ કરશે
Addressing the nation on Independence Day. https://t.co/DGrFjG70pA
— Narendra Modi (@narendramodi) August 15, 2023
'દેશ મણિપુરના લોકોની સાથે છે'
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
