Independence Day 2023: લાલ કિલ્લા પરથી નૉન સ્ટૉપ 90 મિનિટ બોલ્યા પીએમ મોદી, કહ્યુ - આવતા વર્ષે ફરીથી આવીશ..
Independence Day 2023 PM Narendra Modi: આજે 15મી ઓગસ્ટના રોજ દેશભરમાં 77મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચી પરથી સતત 10મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
આ પછી પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું અને 90 મિનિટ સુધી સતત ભાષણ આપ્યું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું. પોતાના ભાષણના અંતે પીએમ મોદીએ કહ્યું કે આવતા વર્ષે તેઓ ફરી આવશે અને લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું, "2019માં, પ્રદર્શનના આધારે, તમે મને ફરી એક વાર આશીર્વાદ આપ્યા છે. આગામી પાંચ વર્ષ અભૂતપૂર્વ વિકાસના છે. આગામી પાંચ વર્ષ 2047નું સ્વપ્ન સાકાર કરવા માટે સૌથી મોટી સોનેરી ક્ષણ છે. આવતા વર્ષે આ સમયે 15 ઓગસ્ટે આ લાલ કિલ્લા પરથી હું દેશની ઉપલબ્ધિઓ અને વિકાસને તમારી સામે રજૂ કરીશ.
#WATCH | PM Narendra Modi says, "In 2019, on the basis of performance, you blessed me once again...The next five years are for unprecedented development. The biggest golden moment to realise the dream of 2047 is the coming five years. The next time, on 15th August, from this Red… pic.twitter.com/PtwL73Sahg
— ANI (@ANI) August 15, 2023
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
