IND vs AUS: રવિ બિશ્નોઇએ 10 મહિનામાં કર્યું આ કારનામું, અશ્વિનને લાગ્યા 6 વર્ષ
IND vs AUS: ઓસ્ટ્રેલિયાના સામે ભારતીય ટીમે 4-1 થી ટી20 સીરિઝ જીતી લીધી છે. 5 મેચની ટી20 સીરિઝને સીરિઝને ભારતીય ટીમે પાંચમાંથી 4 મેચ જીતી લીધી છે. આ મેચમાં ઘણા રેકોર્ડ બન્યા અને તુટ્યા છે.
અર્શદીપ સિંહ બન્યો હીરો - 161 રન ચેઝ કરતા સમયે ઓસ્ટ્રેલિયાની ટીમ 154 રન જ બનાવી શકી હતી. આ રીતે ભારતે છ રનથી મેચ જીતી લીધી હતી. ઓછા સ્કોરવાળી મેચમાં ભારતીય બોલરોએ પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 10 રનની જરૂર હતી, પરંતુ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની શાનદાર બોલિંગને કારણે ભારતે મેચ પોતાના પક્ષમાં જીતી લીધી હતી.

રવિ બિશ્નોઈએ કર્યો કમાલ - ભારતીય સ્પિનરરવિ બિશ્નોઈએ પણ પાંચ મેચની T-20 સીરિઝમાં કમાલનું પ્રદર્શન કર્યું હતું. આ પાંચ મેચમાં રવિ બિશ્નોઈ 9 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. બિશ્નોઈએ ઓસ્ટ્રેલિયા સામે 5 મેચમાં 9 વિકેટ લીધી હતી. આ સાથે તે દ્વિપક્ષીય સીરિઝમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. બિશ્નોઈએ આ મામલે આર અશ્વિનની બરાબરી કરી લીધી છે. અશ્વિને આ સિદ્ધિ વર્ષ 2016માં કરી હતી.
અશ્વિનની કરી બરાબરી - અશ્વિને વર્ષ 2006માં તેની T-20 કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2016માં તે દ્વિપક્ષીય સીરિઝમાં 9 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. જે કામ કરવામાં અશ્વિનને 10 વર્ષ લાગ્યા હતા. રવિ બિશ્નોઈએ માત્ર 10 મહિનામાં આ કરી બતાવ્યું છે. રવિ બિશ્નોઈએ ભારત માટે અત્યાર સુધી 21 T-20 મેચ રમી છે, જેમાં તે 34 વિકેટ લેવામાં સફળ રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
