સંસદમાં આજેઃ લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં સુધારો કરવા માટેનુ બિલ કરવામાં આવશે રજૂ
જાણો આજે સંસદના શિયાળુ સત્રમાં શું શું થશે.
નવી દિલ્લીઃ સંસદમાં સોમવારનો દિવસ ઘટનાઓથી ભરપૂર રહ્યો. લોકસભાએ ચૂંટણી કાયદો(સુધારા) બિલ 2021 પાસ કર્યુ. જ્યારે રાજ્યસભાએ નાર્કોટિક્સ ડ્ર્ગ્સ એન્ડ સાઈકોટ્રોપિક પદાર્થ અધિનિયમમાં ભૂલોને સુધારવા માટે પોતાની મંજૂરી આપી. બીજી તરફ કેન્દ્ર અને વિપક્ષી દળો વચ્ચે બેઠક થઈ શકી નહિ. કેન્દ્રએ રાજ્યસભાના 12 સાંસદોના સસ્પેન્શન બાદ મતભેદોને દૂર કરવા માટે વિપક્ષને વાતચીત માટે બોલાવ્યા હતા.

લોકસભામાં આજે
નાણામંત્રી નિર્મલા સીતારમણનો પ્રસ્તાવ છે કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ એક્ટ, 1949, કૉસ્ટ એન્ડ વર્કર્સ અકાઉન્ટન્ટસ એક્ટ, 1959 અને કંપની સેક્રેટરીઝ એક્ટ, 1980માં વધુ સુધારા કરતા બિલ પર વિચાર કરવામાં આવે.
જળવાયુ પરિવર્તન પર આગળની ચર્ચા થશે.
મોંઘવારી પર ચર્ચાનો વિરોધ.
રાજ્યસભામાં આજે
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ પ્રસ્તાવ કર્યો કે લોકસભા પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951માં વધુ સુધારા કરતુ બિલ જે લોકસભામાં પાસ કરવામાં આવ્યુ છે તેના પર વિચાર કરવામાં આવે.
નિર્મલા સીતારમણનો પ્રસ્તાવ છે કે લોકસભા દ્વારા પાસ નાણાકીય વર્ષ 2021-22ની સેવાઓ માટે ભારતના એકીકૃત ભંડોળમાંથી અમુક વધુ રકમોની ચૂકવણી અને વિનિયોગને અધિકૃત કરતા બિલ પર વિચાર કરવામાં આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
