મતદાન માટે અનોખું જાગૃતતા અભિયાન, વોટ આપો અને મેળવો ડિસ્કાઉન્ટ!
નવી દિલ્હી, 1 એપ્રિલ: જો તમે બિમાર છો તો તમારે સારવાર માટે ડૉક્ટર પાસે જવું જરૂરી છે. એ જ પ્રકારે લોકતંત્ર માટે વોટ આપવો જરૂરી છે. આ અંગે લોકોને જાગૃત કરવા માટે દેશભરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ડૉક્ટરોએ એક અનોખા અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન હેઠળ જે લોકોની આંગળી પર સહી લાગેલી હશે એટલે કે જે લોકો વોટ કરશે ડૉક્ટર તેમને પોતાની ફીમાં 25 ટકાની છૂટ આપશે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે આઇએમએએ આ વખતે પોતાના સ્તર પર લોકોને વોટ આપવા માટે જાગૃત કરવા માટે પ્રયત્ન શરૂ કર્યો છે. તેના માટે તે બધા લોકોને ફીમાં છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે જે વોટિંગગના દિવસે ઘરથી નિકળશે અને પોતાના હાથ પર સાહી લગાવશે એટલે કે વોટ કરશે અને એક સારા નાગરિકની ફરજ બજાવશે.

આઇએમએના મહાસચિવ ડૉ. નરેન્દ્ર સૈનીનું કહેવું છે કે લોકો ડૉક્ટરની વાત સાંભળે છે અને આ પ્રયત્નનો ફાયદો જરૂર થશે. આ અભિયાનને સફળ બનાવવા માટે રાજ્ય સતર પર સક્રિય આઇએમએની તમામ બ્રાંચને જાણ કરી દિધી છે. દેશભરમાં એસોસિયએશન સાથે જોડાયેલા બે લાખથી વધુ ડૉક્ટરોએ આ અંગે પોતાના દર્દીઓને કહેવાનું શરૂ કરી દિધું છે. દિલ્હીમાં ડૉક્ટરોની બ્રાંચ ડીએમએ પણ 10 એપ્રિલના રોજ મતદાન કરવા માટે આ અભિયાન હેઠળ જાગૃત કરી રહી છે. ડીએમએએ પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. આઇએમએની આ પહેલનું બધા સ્વાગત કરી રહ્યાં છે. હવે જોવાનું એ છે કે આઇએમએની આ પહેલનું વોટિંગની ટકાવારી પર અસર પડે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
