તહસીન ઉર્ફે મોનૂ છે પટણા સીરિયલ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ
નવી દિલ્હી, 28 ઓક્ટોબર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હુંકાર રેલીના ઠીક પહેલા પટણામાં થયેલા સીરિયલ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડનો પત્તો લાગી ગયો છે. પટણા સીરિયલ બ્લાસ્ટની તપાસ કરી રહેલી એજન્સીઓના સૂત્રોની માનીએ તો મોનૂ ઉર્ફ તહસીન આ વિસ્ફોટો માસ્ટરમાઇન્ડ છે. મોનૂ ઇન્ડિયન મુઝાહિદ્દીનનો આંતકી છે. તે યાસિન ભટકલની સાથે પણ કામ કરી ચૂક્યો છે. ઇન્ડિયન મુઝાહિદ્દીનના વડા યાસીનની ધરપકડ બાદ જ મોનૂ ઉર્ફે તહસીન એનઆઇએના રડાર પર છે.
સૂત્રોની માનીએ તો આ પહેલા એનઆઇએ તેની સુધી પહોંચી શકતી તહસીન પટણા બ્લાસ્ટના કાવતરા અંજામ આપવામાં સફળ થઇ ગયો. તપાસ એજન્સીઓના સૂત્રોની માનીએ તો મોનૂએ જ પોતાના પાંચ સાથિઓની સાથે મળીને સડયંત્ર રચ્યું અને આ વિસ્ફોટોને અંજામ આપ્યો. મળતી જાણકારી અનુસાર આ વિસ્ફોટોનું સડયંત્ર રાંચીમાં રચવામાં આવ્યું. મોનૂ ઉર્ફે તહસીન બિહારના દરભંગાનો રહેનાર છે.

આ ઉપરાંત એક સીડી અને અન્ય ઘણી આપત્તિજનક વસ્તુઓ મળી આવી છે. રાંચીમાંથી જ પોલીસે ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ મોનૂ ઉર્ફે તહસીન અને બાકી બે આતંકવાદીઓની તપાસમાં દરોડા પાડી રહી છે. પોલીસે નેપાળ બોર્ડર સીલ કરાવી દીધી છે જેથી તેઓ દેશમાંથી ભાગી ના શકે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
