ICG ડાયરેક્ટર જનરલ એસ પરમેશને મળી નવી નિમણૂક, હિરદેશ કુમારને ચૂંટણી પંચમાં મહત્વની જવાબદારી
ICG ડાયરેક્ટર જનરલ એસ પરમેશને મળી નવી નિમણૂક, હિરદેશ કુમારને ચૂંટણી પંચમાં મહત્વની જવાબદારી
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર : ભારત સરકાર દ્વારા કેટલીક નવી નિમણૂંકો અને કેટલીક બદલીઓની સૂચના જાહેર કરવામાં આવી છે. સરકારે ભારતીય કોસ્ટ ગાર્ડના એડિશનલ ડીજી, એડિશનલ ડાયરેક્ટર જનરલ એસ પરમેશને વિશાખાપટ્ટનમમાં ફોર્સના ઈસ્ટર્ન સીબોર્ડ હેડક્વાર્ટરના નવા કમાન્ડર તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલા તે મુંબઈમાં ફોર્સના પશ્ચિમ સેક્ટરની કમાન્ડિંગ કરી રહ્યા હતા. આ રીતે તેમનું પ્રમોશન થયું છે.

આ ઉપરાંત, સરકારે જમ્મુ અને કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી હિરદેશ કુમારને 5 વર્ષની મુદત માટે ભારતના ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુલામ અલીને જમ્મુ-કાશ્મીરથી રાજ્યસભામાં નિયુક્ત કર્યા છે. ગૃહ મંત્રાલયે એક સૂચનામાં આ માહિતી આપી છે. સૂચના અનુસાર, જમ્મુ-કાશ્મીરના ગુર્જર મુસ્લિમ સમુદાયના ગુલામ અલીને રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ અંગેની સૂચના જાહેર કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
