વરિષ્ઠ IASના પુત્ર અશ્વજીત ગાયકવાડની ધરપકડ, ગર્લફ્રેન્ડને કારથી કચડવાનો આરોપ
Ashwajeet Gaikwad Arrest: મહારાષ્ટ્રના થાણેમાં 26 વર્ષીય પ્રિયા સિંહને કારથી કચડી નાખવાના આરોપી અશ્વજીત ગાયકવાડની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. ગાયકવાડ મહારાષ્ટ્રના એક વરિષ્ઠ IAS અધિકારીનો પુત્ર છે. આ ઘટનાની તપાસ માટે રચાયેલી વિશેષ તપાસ ટીમ (SIT) એ લેન્ડ રોવર ડિફેન્ડર કાર પણ જપ્ત કરી છે.
થાણેના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અમરસિંહ જાધવે જણાવ્યું હતું કે આ કેસના સંબંધમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના નામ અશ્વજીત ગાયકવાડ, રોમિલ પાટીલ અને સાગર શેડગે છે. અમે 4-વ્હીલર રોવર કાર પણ જપ્ત કરી છે. વધુ તપાસ ચાલુ છે.

એસઆઈટીએ રવિવારે મુખ્ય આરોપી અશ્વજીત ગાયકવાડ અને તેના બે સહયોગીઓ રોમિલ પાટીલ અને સાગર શેડગેની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે એક કેસ જેમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. ગુનામાં વપરાયેલ વાહન પણ જપ્ત કરવામાં આવ્યું હતું.
પીડિતા પ્રિયા સિંહે આરોપ લગાવ્યો છે કે તેના બૉયફ્રેન્ડે થાણે શહેરમાં તેની કારથી તેને કચડવાનો પ્રયાસ કર્યો હતો. તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ન્યાય માટે વિનંતી કરી અને દાવો કર્યો કે શનિવારે રાત્રે પોલીસકર્મીઓએ તેને બળજબરીથી કંઈક સહી કરવાનું કહ્યું પરંતુ તેણે ના પાડી. કાલે રાત્રે કેટલાક પોલીસકર્મીઓ આવ્યા હતા. તેઓ મારા પર કંઈક સહી કરવા દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મેં ના પાડી.
મારી પાસે વકીલ નહોતો, તેમજ મારા પરિવારમાંથી કોઈ ન હતું એટલે તેઓ મારા પર દબાણ કરતા હતા કે કાલે જે પણ થાય,આજે સહી કર. જ્યારે મેં સહી ન કરી ત્યારે તે ગુસ્સે થઈ ગયા અને ચાલ્યા ગયા. તેણે કહ્યું કે મને વડાપ્રધાન અને મુખ્યમંત્રીમાં ખૂબ વિશ્વાસ છે. મારે માત્ર ન્યાય માંગુ છુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
