IAS Pooja Khedkar : પૂજા ખેડકર વિરૂદ્ધ ફરિયાદ દાખલ, UPSC એ નોટીસ મોકલી
ફર્જી સર્ટિફિકેટના સહારે આઈએએસ બની હોવાના આરોપો લાગ્યા છે તે આઈએએસ પુજા ખેડકરની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે તેના વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.
વિવાદોમાં ઘેરાયેલી મહારાષ્ટ્ર કેડરની તાલીમાર્થી IAS ઓફિસર પૂજા ખેડકર વિરુદ્ધ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવા માટે નકલી વિકલાંગતા પ્રમાણપત્ર બનાવવા બદલ કેસ નોંધાયો છે અને ઉમેદવારી રદ કરવાની માંગ કરાઈ છે.

એક નિવેદનમાં UPSCએ જણાવ્યું કે, પૂજા ખેડકરે સિવિલ સર્વિસીસ પરીક્ષા-2022 ના કામચલાઉ ભલામણ કરેલ ઉમેદવાર કુમારી પૂજા મનોરમા દિલીપ ખેડકરની ગેરવર્તણૂક અંગે વિગતવાર અને સંપૂર્ણ તપાસ હાથ ધરી છે.
આ તપાસમાંથી એ પ્રકાશમાં આવ્યું છે કે તેણીએ નામ, પિતા અને માતાનું નામ, ફોટોગ્રાફ/સહી, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને સરનામું બદલીને નકલી ઓળખ બનાવીને પરીક્ષાના નિયમો હેઠળ અનુમતિપાત્ર મર્યાદા કરતાં વધુ પ્રયાસોની છેતરપિંડીનો લાભ લીધો.
UPSCએ કહ્યું કે, પંચે કહ્યું છે કે પૂજા ખેડકર વિરુદ્ધ પોલીસ સત્તાવાળાઓ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી છે. તેણીની સિવિલ સર્વિસિસની ઉમેદવારી રદ કરવા માટે કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે.
અગાઉ ગુરુવારે મહારાષ્ટ્ર સરકારના સામાન્ય વહીવટી વિભાગે અધિક મુખ્ય સચિવ નીતિન ગદ્રેની આગેવાની હેઠળ ખેડકર સામેના અનેક આરોપો અંગેનો અહેવાલ કેન્દ્ર સરકારના કર્મચારી અને તાલીમ વિભાગને સુપરત કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
