કસાબ-અફજલની ફાંસીની પ્રતિક્રિયા છે હૈદરાબાદ વિસ્ફોટ: શિંદે

શિંદેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'આતંકવાદી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખી અમે આખા દેશમાં એટર્લ જારી કર્યું હતું. અમારું માનવું હતું કે જ્યારે અમે આતંકવાદીઓને ફાંસી આપી છે તો તેની કોઇને કોઇ પ્રતિક્રિયા તો આવશે જ.' જોકે તેમણે એ વાતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વિસ્ફોટ બાદ થયેલી ફોરેન્સિક તપાસના રિપોર્ટ આવ્યા બાદ ટૂંક સમયમાં આતંકીઓને ઝડપી લેવામાં આવશે.
રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી કેન્દ્રની જરૂરિયાત પર ભાર આપતા શિંદેએ જણાવ્યું કે તેમને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે આ મુદ્દે મદદ મળવાની પૂરેપૂરી આશા છે. મમતા પણ આ સંસ્થાના ગઠન માટે વિરોધ કરી રહેલા નેતાની હરોળમાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે તત્કાલિન કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમે એનસીટીસીના ગઠનનો પ્રસ્તાવ મુક્યો હતો, જેને કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ દ્વારા રાજ્યોના અધિકારો પર તરાપ ગણાવી તેનો વિરોધ નોંધાવ્યો ત્યારથી આ પ્રસ્તાવ અધરમાં લટકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
