ભવિષ્ય જાણવા જ્યોતિષ પાસે પહોંચી સ્મૃતિ ઇરાની
નવી દિલ્હી, 24 નવેમ્બર: આને દેશનું દુર્ભાગ્ય કહીએ કે પછી બદનસીબી દેશની કેન્દ્રિય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાની જ્યોતિષ વિદ્યાના ભરોસે દેશની શિક્ષણ વ્યવસ્થાને ચલાવવા માંગે છે. જી હાં કેન્દ્રિય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાની પોતાનું ભવિષ્ય જાણવા માટે રાજસ્થાનના ભીલવાડા પહોંચી જ્યાં તેમણે જ્યોતિષિ પાસેથી પોતાનું ભવિષ્ય જાણ્યું.
સ્મૃતિ ઇરાની પહેલાં પણ ઘણા વિવાદોમાં રહી ચૂકી છે, ડિગ્રી વિવાદના જર્મના ભાષાને કેન્દ્રિય વિદ્યાલયોમાં ત્રીજી ભાષાના રૂપમાં ચાલુ સત્રમાંથી દૂર કરવામાં આવતાં સ્મૃતિ ઇરાનીને આકરી ટિકાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ જે પ્રકારે જ્યોતિષ પાસે દેશની શિક્ષણ મંત્રી પોતાના ભવિષ્ય વિશે જાણવા માટે પહોંચી છે તેનાથી ફરી એકવાર તેને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે.

તો બીજી તરફ રાજસ્થાનના પ્રવાસ પર ભીલવાડાના કારોઇ ગામમાં પં.નાથૂલાલ વ્યાસના ઘરે રવિવારે પહોંચી હતી. જ્યાં પહેલાં તો તેમણે પંડિતજીને તેમની ભવિષ્યવાણી સાચી પડતાં ધન્યવાદ વ્યક્ત કર્યો. પંડિતજીએ તેમને રાજકારણમાં મોટા પર જવાનો વિશ્વાસ અપાવ્યો હતો. તો બીજી તરફ સ્મૃતિ ઇરાનીએ આગળના ભવિષ્ય વિશે પૂછ્યું તો પંડિતજીએ સ્લેટ ઉઠાવીને મંત્રીજીની ભવિષ્યાણી કરવા લાગ્યા.
પોતાની ચાર કલાકની મુલાકાત દરમિયાન સ્મૃતિ ઇરાનીની સાથે તેમના પતિ જુબીન ઇરાની અને ઘરના સભ્ય પણ હતા. તો બીજી તરફ મીડિયા સાથે વાત કરતાં પંડિત નાથૂલાલે કહ્યું કે સ્મૃતિ ઇરાની ભવિષ્યમાં રાષ્ટ્રપતિ બની શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
