હાલ લોકસભા ચૂંટણી થાય તો બીજેપીને કેટલી સીટો મળે? જાણો લેટેસ્ટ સર્વેમાં કોંગ્રેસને કેટલી સીટો?
બહુ જલ્દી દેશમાં હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીના માહોલ વચ્ચે મુુડ ઓફ નેશનનો દેશને લઈને એક સર્વે સામે આવ્યો છે.
આ સર્વેમાં દેશમાં આજે લોકસભાની ચૂંટણી થાય તો કોની સરકાર બનશે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સર્વેમાં ચૌકાવનારા તારણો મળ્યા છે.

સર્વે અનુસાર, હાલ લોકસભા ચૂંટણી થાય તો એનડીએને 299 સીટો મળવાની સંભાવના છે, ઈન્ડિયા બ્લોકને 233 સીટો મળવાની સંભાવના છે, જ્યારે અન્યને 11 સીટો મળવાની સંભાવના છે.
ઈન્ડિયા ટુડેએ સી વોટર સાથે મૂડ ઓફ ધ નેશન સર્વે કર્યો છે. આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે જો સીટો અને વોટ શેરની વાત કરીએ તો એનડીએને 44 ટકા વોટ, ઈન્ડિયા બ્લોકને 40 ટકા વોટ અને અન્યને 16 ટકા વોટ મળી શકે છે.
સર્વે અનુસાર, એનડીએને 6 બેઠકોનો ફાયદો મળી રહ્યો છે. ઇન્ડિયા એલાયન્સ 1 સીટ ગુમાવી રહ્યું છે. એટલે કે એનડીએ ગઠબંધનની તાકાત હજુ પણ મજબૂત છે.
આ સર્વે અનુસાર, જો આજે દેશમાં લોકસભાની ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટીને 38 ટકા અને કોંગ્રેસને 25 ટકા વોટ મળી શકે છે. જ્યારે અન્યને 37 ટકા મત મળવાની ધારણા છે.
મૂડ ઓફ ધ નેશન સર્વે અનુસાર, દેશમાં બે રાષ્ટ્રીય પાર્ટીઓની સીટોની વાત કરીએ તો સર્વે મુજબ ભારતીય જનતા પાર્ટીને 244 અને કોંગ્રેસને 106 સીટો મળવાની ધારણા છે. જ્યારે અન્યની વાત કરીએ તો લગભગ 193 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
