Poll of Polls : હિમાચલમાં AAPને કેટલી સીટ? જાણો શું કહે છે પોલ ઓફ પોલ્સ?

હિમાચલ પ્રદેશમાં આજથી પ્રથમ ચરણ માટેનો ચૂંટણી પ્રચાર પુરો થઈ ગયો છે અને 12 નવેમ્બરે મતદાન થવા જઈ રહ્યુ છે. મતદાન પહેલા હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલા ઘણા પોલ ઓફ પોલ્સ સામે આવી રહ્યા છે.

હિમાચલ પ્રદેશમાં આજથી પ્રથમ ચરણ માટેનો ચૂંટણી પ્રચાર પુરો થઈ ગયો છે અને 12 નવેમ્બરે મતદાન થવા જઈ રહ્યુ છે. મતદાન પહેલા હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલા ઘણા પોલ ઓફ પોલ્સ સામે આવી રહ્યા છે. આ પોલ ઓફ પોલ્સના આંકડા કેજરીવાલની આમ આદમી પાર્ટી કેવુ પ્રદર્શન કરશે તેના પર ઈશારો કરી રહ્યા છે.

શું કહે છે પોલ ઓફ પોલ્સ?

શું કહે છે પોલ ઓફ પોલ્સ?

હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટી તમામ 68 સીટો પર મેદાનમાં ઉતરી છે. કેજરીવાલે પણ કહ્યું હતું કે હિમાલચની જનતા પંજાબ અને દિલ્હી તરફ જોઈ રહી છે. લોકોને ઈમાનદાર સરકાર જોઈએ છે. હવે હિમાલચ પ્રદેશમાં આમ આદમી પાર્ટી કેટલી સફળ થાય છે તે તો પરિણામ બાદ જ ખબર પડશે પરંતુ આજે આપણે પોલ ઓફ પોલ્સના આંકડાઓ તરફ નજર કરવાના છે.

રિપબ્લિક - પી-માર્ક સર્વે

રિપબ્લિક - પી-માર્ક સર્વે

હિમાચલ પ્રદેશમાં રિપબ્લિક પી-માર્ક સર્વે અનુસાર ભાજપની સરકાર બની રહી છે. આ સર્વેમાં ભાજપને 37થી 45 બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કરાયુ છે. આ સિવાય કોંગ્રેસને 22થી 28 બેઠકો અને આપને માત્ર એક સીટ મળવાનો અંદાજ છે.

એબીસી - સી વોટર

એબીસી - સી વોટર

એબીસી સી-વોટરના સર્વે અનુસાર, હિમાચલમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે મામલો 50-50 જોવા મળી રહ્યો છે. આંકડાઓ અનુસાર, રાજ્યમાં બીજેપીને 31 થી 39, કોંગ્રેસને 29 થી 37 અને આમ આદમી પાર્ટીનું ખાતુ પણ ખોલાતું જોવા નથી મળી રહ્યું.

ઇન્ડિયા ટીવી - મેટરાઇઝ પોલ

ઇન્ડિયા ટીવી - મેટરાઇઝ પોલ

ઈન્ડિયા ટીવી-મેટરાઈઝ પોલ અનુસાર, દિલ્હીમાં બીજેપીને 38થી 43 બેઠકો મળા શકે છે. આ સિવાય કોંગ્રેસને 2થી 29 અને આમ આદમી પાર્ટીને 1થી 3 બેઠકો મળવાનું અનુમાન છે. ટુંકમાં આ પોલમાં પણ આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X