ચાંદની ધરતી પર જોવા મળતા મોટા મોટા ખાડા આખરે કેવી રીતે બન્યા, જાણો શું છે તેની પાછળનું રહસ્ય?
ભારતે ચંદ્રના સાઉથ પોલ પર ઉતરીને દુનિયામાં ફરી એક વખત અવકાશમાં સુપર પાવર બનવા તરફ આગળ વધી રહ્યું હોવાના સંકેત આપી દીધા છે. ઈસરોની આ સફળતા આવનારા સમયમાં ચંદ્રના ઘણા રાઝ ખોલી શકે છે.
રહસ્યોથી ભરેલી ચંદ્રની ધરતી વિશાળ ખાડાઓથી ભરેલી પડી છે. ફોટોમાં તમે જોયુ હશે કે ચંદ્રની સપાટી પણ ઘણા મોટા ખાડાઓ આવેલા છે. આ ખાડાઓ કેમ આવેલા છે તે એક રહસ્ય છે. આજે અમે આ રહસ્ય પરથી પરદો ઉઠાવવા જઈ રહ્યા છીએ.

તમને જાણીને નવાઈ લાગશે કે ચંદ્રની ઘરતી પર સતત નાના-મોટા ઉલ્કાપિંડોનો વરસાદ થઈ રહ્યો છે. આ ઉલ્કાપિંડને કારણે ચંદ્રની ધરતી પર કેટલાક નાના તો કેટલાક મોટા ક્રેટર જોવા મળી રહ્યા છે. આ ક્રેટર એટલા મોટા છે કે તેમાં પુરા શહેર સમાઈ જાય.
નાસાએ આવા ઘણા મોટા ખાડા શોધી કાઢ્યા છે, જે ચંદ્ર પર ઉલ્કાઓ પડવાને કારણે બન્યા છે. ચંદ્ર પર સેંકડો વર્ષોથી ઉલ્કાઓ પડી રહી છે, જેના કારણે ત્યાં આવા લાખો ખાડા છે. ચંદ્ર પર વાતાવરણ ન હોવાથી ત્યાં કોઈપણ પ્રકારની હલચલ થતી નથી. આજ કારણ છે કે ત્યાં નાનો એક ખાડો કે પગલાના નિશાન પણ વર્ષો સુધી જોવા મળે છે.
અહીં તમને જણાવી દઈએ કે, ભારતનું ચંદ્રયાન 3 મિશન સફળતાપુર્વક ચાંદની ધરતી પર પહોંચી ગયુ છે. અહીં ઉતર્યા બાદ વિક્રમ લેન્ડર હવે ચંદ્રની ધરતી પર ફરશે અને ઘણા રાઝ ખોલશે. બની શકે કે આ એવા રાઝ હોય જે હજુ સુધી દુનિયા સામે આવ્યા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
