પુંછમાં સેના પરના હુમલામાં ચીની ગોળીઓ કેવી રીતે આવી? ઘણા મોટા સવાલ ઉઠાવી રહ્યો છે હુમલો?
જમ્મુ કાશ્મીર પુંછમાં થયેલા આંતકી હુમલાએ ફરી એક વખત કાશ્મીરમાં આતંકની હાજરીનો પર્દાફાસ કર્યો છે. 20 એપ્રિલે પુંછ હાઈવે પર થયેલા આ હુમલામાં સેનાના 5 જવાનો શહિદ થયા હતા.
હવે આ આતંકવાદી હુમલાને લઈને સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાએ આ હુમલો કર્યો હોવાની આશંકા છે. સ્થળ પરથી ચીનમાં બનેલી 7.62 એમએમની સ્ટીલ-કોર બુલેટ પણ મળી આવી છે. આ ગોળીએ ઘણા સવાલો પેદા કર્યા છે.

અહેવાલો અનુસાર, હુમલામાં ચાઈનીઝ બનાવટની 7.62 એમએમની સ્ટીલ-કોર બુલેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓ દ્વારા એકે 47 રાઈફલમાંથી છોડાયેલી આ ગોળી ચાઈનીઝ બનાવટની 7.62 એમએમ બુલેટ છે. આ ગોળીઓ જવાનોના બુલેટપ્રૂફ જેકેટને ભેદવામાં પણ સફળ રહી અને જવાનોના જીવ લીધા.
આ ગોળીઓ પર મેડ ઇન ચાઇના લખેલું જોવા મળ્યું છે. સૌથી મોટી વાત કે આ ગોળી સ્ટીલની શીટને પણ વીંધી નાખે છે. આતંકવાદીઓ પાસે આટલા આધુનિક હથિયાર ક્યાંથી આવ્યા તે એક મોટો સવાલો છે.
રિટાયર્ડ કર્નલ દાનવીર સિંહે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, જમ્મુ-કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ પાસેથી જે પણ હથિયારો મળી આવ્યા છે તેકાં તો પાકિસ્તાનમાં બનેલા છે કે પછી ચીનમાં. આપણે યાદ રાખવું જોઈએ કે પાકિસ્તાન દાવો કરે છે કે તેની ચીન સાથે મિત્રતા છે. કાશ્મીરમાં ચાઈનીઝ હથિયારો તેનો પુરાવો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
