ઓછા સમયમાં કેવી રીતે બુક કરવી ટ્રેનની તત્કાળ ટિકિટ
તત્કાળ ટિકિટ એટલે કે તમારી પાસે રિઝર્વેશન નથી તો તમે તત્કાળ બુકિંગનો લાભ ઉઠાવીને તમારી ટિકિટ બુક કરાવી શકો છો, પરંતુ તત્કાળ ટિકિટ બુક કરાવી એ કોઇ સહેલું કામ નથી. આઇઆરસીટીસી તત્કાળ ટિકિટની બુકિંગ 10 વાગે શરૂ કરે છે અને થોડીક જ વારમાં તમામ ટિકિટ બુક થઇ જાય છે. તેવામાં જો તમે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખો તો તમે પણ ઓનલાઇન તત્કાળ ટિકિટ ઝડપથી બુક કરાવી શકો છો.

ઓનલાઇન તત્કાળ બુકિંગ 10 વાગ્યે શરૂ થાય છે તેતી તમે આઇઆરસીટીસીની સાઇટ પર જઇને 9.45 વાગ્યે લોગ ઇન કરી લો.
સાઇટમાં લોગ ઇન કરતા પહેલા સર્વર અને લોગ ઇન ટાઇમ નોટ કરી ના કે પોતાના પીસીનો ટાઇમ.
તત્કાળ ટિકિટ બુક કરતા પહેલા આઇઆરસીટીસીના ફોર્મમાં સોર્સ, તત્કાળ ટિકિટ, ટ્રેન અને આવન જાવનના સમય ભરી લો. ફોર્મ ભર્યા બાદ 9.55થી બુક કરનારા ઓપ્શન પર ઘણી વખત ક્લિક કરો તેથી 10 વાગ્યે તત્કાળ ઓપ્શન ઓપન થતા જ તમારી ટિકિટ બુક થઇ જાય.
નોંધઃ જેમ કે અમે તમને પહેલા જણાવ્યું હતું કે બુકિંગનો સમય સર્વર ટાઇમ નોટ કરી લો જે આઇઆરસીટીસીની સાઇટમાં શો થઇ રહ્યો છે. કારણ કે, તત્કાળ ટિકિટ બુકિંગ સર્વર ટાઇમ અનુસાર ઓપન થાય છે નહીં કે તમારા પીસી ટાઇમ અનુસાર.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
