કર્ણાટકમાં સર્જાયો ભયાનક અકસ્માત, 9 મજૂરોના મોત, 13 ઘાયલ
કર્ણાટકથી ગુરુવારની સવારે એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. એક જીપ ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં નવ મજૂરોના મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય 13 મજૂરો ઘાયલ થયા હતા.
કર્ણાટકથી ગુરુવારની સવારે એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. એક જીપ ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં નવ મજૂરોના મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય 13 મજૂરો ઘાયલ થયા હતા.

SP રાહુલ કુમાર ઘટના સ્થળે પહોંચ્યા
આ અકસ્માત તુમકુર જિલ્લામાં નેશનલ હાઈવે પર સેરા પાસે થયો હતો. અકસ્માતનો ભોગ બનેલા તમામ જીપ સવારો રોજિંદા મજૂરી કરતાહતા.તેઓ બેંગ્લોર તરફ જઈ રહ્યા હતા. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને રાહતકર્મીઓઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. SP રાહુલ કુમાર શાહપુરવાડ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
|
જીપમાં સવાર હતા 24 લોકો
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, મજૂરોથી ભરેલા ટેમ્પો ટ્રેક જીપ ટ્રક સાથે અથડાયા બાદ આ અકસ્માત થયો હતો. સૂત્રોએજણાવ્યું કે, જીપમાં 24 લોકો સવાર હતા. આમાંના ઘણા બાળકો હતા.
કર્ણાટકના ગૃહમંત્રી અને તુમકુ જિલ્લાના પ્રભારી મંત્રી અરગાજ્ઞાનેન્દ્રએ જણાવ્યું કે, તેમણે જિલ્લાના ડેપ્યુટી કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વાત કરી છે. પીડિતોને તાત્કાલિક મદદ અને ઘાયલોનેયોગ્ય સારવાર આપવા સૂચના આપવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યો શોક, મૃતકોના આશ્રિતોને બે-બે લાખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી દરેક મૃતકના આશ્રિતોને બે લાખરૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તેવી જ રીતે ઘાયલોને 50-50 હજારની સહાય આપવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
