G20 સંભવિત સાઇબર અટેકને લઇને ગૃહ મંત્રાલયને અલર્ટ બહાર પાડ્યુ
દેશમાં યોજનાર જી20 સમીટને લઇને ગૃહ મંત્રાલય દ્વારા તમામ વિભાગોને અલર્ટ રરીને સાઇભર અટેક થવાની શક્યતા વ્યક્ત કરી હતી. આ સાયબર અટેક ઇ મેઇલના માધ્યથી થઇ શકે છે.
ભારત આ વર્ષે G20 સમિટની અધ્યક્ષતા કરશે, ભારત સરકાર તેના માટે જોર સોરથી તેની તૈાયારી કરી રહી છે. આ વચ્ચે ગૃહ મંત્રાલયે જી20 સમિટ દરમિયાન સંભવિત સાઇબર અટેકને લઇને અલર્ટ બહાર પાડ્યુ છે. ગૃહ મંત્રાલયની સંભવીત અટેકર્સની લીસ્ટને તમામ મંત્રાલય અન વિભાગો સાથે શેયર કરવામાં આવ્યુ છે. ગૃહ મંત્રાલય તરફથી ઇન્ડિયા કંપ્યુટર ઇમરજેન્સી રિસ્પોન્સ ટીમને કહેવામાં આવ્યુ છે. પ્રાથમિક દ્રષ્ટીએ ફિસિંગના માધ્યમથી જી 20 સાથે જોડાયેલા લોકો અને સંગઠનોને ટાર્ગેટ કરવામાં આવશે. તેમને ઇ મેઇલના માધ્યમથી કોવીડ ફંડ અને ડિજિટલ ટ્રાન્સફર્મેશનના માધ્યમથી ટાર્ગેટ કરવામાં આવી શકે છે. જણાવી દઇએ કે, સ્પીયર ફિશિંગને લઇને ગૃહમંત્રાલયના સીઇઆરટી ઇન ને લઇને અલર્ટ કરવામાં આવ્યુ છે. સ્પીયર ફિશિંગની વાત કરવામાં આવે તો ખાસ કરીને અંહી ઇ મેઇલના માધ્યમથી કોઇ વ્યક્તિ વિશેષ કે સંગઠનને પ્રાઇવેટ જાણકારી આપવાના નામે કરવામાં આવી શકે છે. આ કોઇ ઓળખીતા વ્યક્તિના નામે ઇમેઇલ આવી શકે છે.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
