અનલૉક-2: આજથી ખુલ્યા દેશભરના ઐતિહાસિક સ્મારક, તાજમહેલ માટે હજુ જોવી પડશે રાહ
અનલૉક 2માં કેન્દ્ર સરકારે દેશભરની બધી ઐતિહાસિક સ્મારકોને ખોલવાનો આદેશ આપી દીધો છે.
અનલૉક 2માં કેન્દ્ર સરકારે દેશભરની બધી ઐતિહાસિક સ્મારકોને ખોલવાનો આદેશ આપી દીધો છે. 100 દિવસોથી વધુ સમય સુધી બંધ રહ્યા બાદ હવે 6 જુલાઈથી દેશભરની બધી ઐતિહાસક સ્મારકો અને પર્યટન સ્થળો ખુલી જશે પરંતુ અહીં ફરવા આવવા માટે ઑનલાઈન ટિકિટ લેવી પડશે. આ બધી ઐતિહાસિક સ્મારકો પર ટિકિટ કાઉન્ટર બંધ રહેશે. માત્ર ઑનલાઈન ટિકિટ દ્વારા જ લોકોને એન્ટ્રી મળશે. વળી, લોકોને ગૃહ મંત્રાલય દ્વારા જારી ગાઈડલાઈન પણ માનવી પડશે.

દેશભરમાં આવા સ્મારકોની સંખ્યા 3000થી વધુ
સરકાર દ્વારા જારી કરવામાં આવી ગાઈડલાન્સ મુજબ 6 જુલાઈથી દેશભરના એ બધા સ્મારકોને ખોલી દેવામાં આવશે, જે ભારતીય પુરાત્વ સર્વેક્ષણ હેઠળ આવે છે. દેશભરમાં આવા સ્મારકોની સંખ્યા 3000થી વધુ સ્મારક છે. આમાં ખજૂરાહો મંદિર સાંચિ સ્તૂપ, લાલ કિલ્લો અને કૂતુબ મીનાર વધુ શામેલ છે. આ ઐતિહાસિક સ્થળો પર આજથી પર્યટકોની એન્ટ્રી ફરીથી શરૂ થઈ જશે પરંતુ હાલમાં લોકોને તાજમહેલના દીદાર માટે રાહ જોવી પડશે.
|
આગ્રા તાજમહેલને આજથી ખોલવામાં નહિ આવે
દુનિયાના સાત અજૂબામાં શામેલ આગ્રા તાજમહેલને આજથી ખોલવામાં નહિ આવે. આગ્રામાં કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસો વચ્ચે આગ્રા જિલ્લા પ્રશાસને આ નિર્ણય લીધો છે. તાજમહેલ સાથે સાથે ફતેહપુર સીકરી અને આગ્રા કિલ્લા ત્રણેને ખોલવાનો નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી. વાસ્તવમાં ત્રણે બફર ઝોનની અંદર છે. એવામાં આગ્રાના જિલ્લા અધિકારી પ્રભુ નારાયણ સિંહે કહ્યુ કે સંક્રમણ ફેલાવાના ખતરાનો જોતા હાલમાં આ ઐતિહાસિક સ્થળોને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ગાઈડલાન્સનુ પાલન જરૂરી
ઐતિહાસિક સ્થળો પર જતા પહેલા અમુક વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે. આ ઐતિહાસિક સ્થળો પર આવતા લોકોએ અહીં સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનુ પાલન કરવુ પડશે. માસ્ક વિના લોકોને પ્રવેશ નહિ મળે. પોતાની સાથે સેનિટાઈઝર રાખવુ પડશે. ઐતિહાસિક સ્મારક પરિસરમાં પ્રવેશથી પહેલા પર્યટકોનુ તાપમાન માપવામાં આવશે. માત્ર ઑનલાઈન ટિકિટની જ વ્યવસ્થા ઉપલબ્ધ હશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
