કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને હાઇકોર્ટે આપી રાહત, BMCની નોટીસની કાર્યવાહી પર લગાવી રોક
બોમ્બે હાઈકોર્ટે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે નારાયણ રાણેને મોકલેલી BMCની નોટિસ પર કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો છે. BMCએ નારાયણ રાણેના જુહુના બંગલા 'આધિશ'માં ગેરકાયદે બાંધકામને લઈને ત્રીજી
બોમ્બે હાઈકોર્ટે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે નારાયણ રાણેને મોકલેલી BMCની નોટિસ પર કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો છે. BMCએ નારાયણ રાણેના જુહુના બંગલા 'આધિશ'માં ગેરકાયદે બાંધકામને લઈને ત્રીજી વખત નોટિસ મોકલી હતી.

BMCએ નારાયણ રાણેને 15 દિવસમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે કહ્યું હતું. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે અન્યથા BMC પોતે જ ગેરકાયદે બાંધકામ તોડી પાડશે અને તેની કિંમત નારાયણ રાણે પાસેથી વસૂલવામાં આવશે.
નારાયણ રાણેની કંપની કાલકા રિયલ એસ્ટેટે નોટિસ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જેના પર કોર્ટે મોટી રાહત આપતા BMCને રેગ્યુલરાઈઝેશન અરજી પર સુનાવણી કર્યા બાદ જ નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે.
કાલકા રિયલ એસ્ટેટે બંગલાના કથિત ગેરકાયદે રિનોવેશનને નિયમિત કરવાની માંગ કરી હતી. હાઈકોર્ટે તેના નિર્દેશમાં એમ પણ કહ્યું છે કે જો રેગ્યુલરાઈઝેશન માટેની અરજી પર BMCનો નિર્ણય રાણેની વિરુદ્ધ જાય છે, તો ત્રણ અઠવાડિયા સુધી બંગલા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
