ઉત્તરાખંડ: ટિહરીમાં આભ ફાટતા 3ના મોત, હજી 9000 ફસાયેલા છે
દેહરાદૂન, 25 જૂન : ઉત્તરાખંડમાં હજી તો પહેલા આવેલી વિપદાથી ઉભરી શકાયું નથી અને ત્યાં જ ફરી દેવપ્રયાગમાં ફરી વાદળ ફાટવાની ઘટના આજે ઘટી છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ઉત્તરાખંડના દેવપ્રયાગમાં આજે સવારે સાઢા છ વાગ્યે ફરી વાદળ ફાટવાની ઘટના ઘટી હતી.
વાદળ ફાટવાની આ ઘટના લગભગ સવારે સાડા છ વાગ્યે ઘટી જેના કારણે ત્રણ લોકો તણાઇ ગયા છે અને કેટલાંક મકાનોના ધ્વસ્ત થવાના સમાચાર પણ આવી રહ્યા છે. ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ થઇ ગયા છે.

હવામાન પણ બચાવકામગીરીમાં અડચણ પેદા કરી રહ્યું છે. ભારતીય સેના અત્રે રાહત બચાવ કાર્યમાં લાગેલી છે, સોમવારે રાત્રે જ ઉત્તરાખંડમાં ભારે વરસાદ થઇ રહી છે. હજી પણ ઉત્તરાખંડમાં 10 હજાર લોકો ફસાયેલા છે અને તેમને ત્યાંથી બહાર કાઢવામાં હજી કેટલા દિવસ લાગશે તે કહી શકાય તેમ નથી.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
