Gyanvapi Mosque Cae: વૈજ્ઞાનિક સર્વેનો આદેશ વિરુદ્ધ અરજી પર સુપ્રિમ કોર્ટમાં આજે સુનવણી
Gyanvapi Mosque Cae: સુપ્રિમ કો્ર્ટમાં ાજે વારણાસીના જ્ઞાનવાપી મસ્જિદ મામલે સુનવણી હાથ ધરાશે. જ્ઞાનવાપી મસ્જિદ મેજમેન્ટ કમેટીએ ઇલાહબાદ હાઇકોર્ટના નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુ્પ્રિમ કોર્ટમાં સુનવણી થશે.

ઇલાહબાદ હાઇકોર્ટે ગયા અઠવાડીયે જ્ઞાનવાપી મસ્જિદના વૈજ્ઞાનિક સર્વે કરાવાનો આદેશ આપ્યો હતો. જેથી એ નક્કી કરવામાં આવી શકે કે, મસ્જિદમાં મળી આવેલ આકૃતિ શિવલિંગ છે , જેવો હિન્દુ પક્ષ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. મુસ્લિમ પક્ષનો દાવો છે કે, આ એખ ફુવારો છે.
ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડની બેચે આ અરજી પર તત્કાલ સુનવણી કરવામાટે રાજી થઇ ગયા હતા. વરિષ્ઠ વકીલ હુજેફા અહમદી મુસ્લીમ પક્ષ તરફથી આ મામલામાં કોર્ટમાં રજુ કરવામાં આશે. તેમણે કહ્યુ કે, હાઇકોર્ટે ફાઇનલ જજમેન્ટ આવતા પહેલા જ સર્વે કરવાનો આદેશ આપી દિધો હતો.
આ પહેલા જ્યારે સુપ્રિમ કોર્ટે ક્હયુ કે, આ મામલે સુનવણી 22 મે નારોજ કરવામાં આવશે. તો અહમદીએ કહ્યુ કે, તે દિવસે તો એએસઆઇ પોતાના સર્વે શરુ કરી દેશે. ત્યાર બાદ સુપ્રિમ કોર્ટે મામલાની સુનવણી માટે 19 મે ની તારીખ નક્કી કરી
આ પહેલા 12 મે ના વારણાસીના જિલ્લા કોર્ટે સસ્જિદની અંદર મેળવેલી કથિત શિવલિંગની કાર્બન ડેટિગ કરાવાની માગ ફગાવી દિધી હતી. ત્યાર બાદ હાઇકોર્ટે જિલ્લા કોર્ટને કહ્યુ કે, તે કાયદા અનુસાર તેનુ વૈજ્ઞાનિક સર્વે કરાવે.
કાર્બન ડેટિગ દ્વારા કોઇ પણ પ્રાચિન ઇમારતની ઉમરની જાણકારી મેળવી શકાય છે. કોઇ બિલ્ડીગ કેટલી જુની છે. તે કાર્બન ડેટિગથી જાણી શકાય છે. આ બિલ્ડીગ પર કેટાલ કાર્બનની પરત ચઢી છે. તે નક્કી કરવા માટે મદદ મળે છે. તેનાથી મદદ મળે છે કે બિલ્ડીગ કેટલી જુની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
