Supreme Court: જાતીય જનગણના પર રોકને લઇને આજે સુપ્રિમ કોર્ટમાં સુનવણી, ધી કેરલા સ્ટોરી પર દાખલ અરજીને પણ સાંભળ
Supreme Court: જાતીય જનગણના પર રોકને વિરુદ્ધ બિહારમાં નીતિશ કુમાર સરકારની અરજી પર આજે સુપ્રિમ કોર્ટમાં સુનવણી થશે. અદાલતે આમામલને લઇને સુનવણી માટે બે સભ્યોની બેંચનુ ગઠન કર્યુ છે. જેમા જસ્ટીસ અભય એસ ઓકા અને જસ્ટીસ રાજેશ બિંદલનો સમાવેશ થાય છે.

આજે આ સિવાય ધી કેરલા સ્ટોરી પર સુનવણી થશે. ફિલ્મ પર રોક લગાવાની માંગથી તમામ અરજી પર અદાલત સુનવણી કરશે 5 મે હાઇકોર્ટે ફિલ્મ પર બેન લગાવા પર ઇન્કાર કરી દિધો હતો. ત્યાર બાદ અરજી કરતાએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી.
આ પહેલા સુપ્રિમ કોર્ટે મામલા પર સુનવણી કરતા કહ્યુ હતુ કે, જે દેશમાં અન્ય ભાગમાં ફિલ્મ શાંતિપૂર્વક ચાલી રહી છે તો પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આના પર બેન કેમ લાગવામાં આવ્યોછે. સુપ્રિમ કોર્ટન આ વાત પર તમિલનાડુ સરકારે એફિડેવિડ દાખલ કરીને સ્ક્રીનિગ 5 મે ના રોજ અંદાજે 19 મલ્ટિપ્લેક્સમાં રિલીજ કરવામાં આવી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
