અદાણી હિંડનબર્ગ રિપર્ટ મામલે આજે સુપ્રિમમાં સુનવણી, SEBI ને આપ્યો હતો બે મહિનાનો સમય
અદાણી હિંડનબર્ગ રિપોર્ટ મામલે સુપ્રિમ કોર્ટ શુક્રવારે સુનવણી કરશે. સુપ્રિેમ કોર્ટે 2 માર્ચે સેબીને અદાણી ગૃપ દ્વારા સ્ટોકની કિમતમાં હેરફેરના આરોપમાં બે મહિનાની અંદર તપાસ કરવા કહ્યુ હતુ. આ પહેલા સુપ્રિમ કોર્ટે આદાણી હિંડનબર્ગ વિવાદમાં મોટો નિર્ણય લીધો હતો.

બે મહિના વિત્યા બાદ સુપ્રિમ કોર્ટ હવે આ મામલે સુનવણી કરશે .તેમણે સેબીને બે મહિનાનો સમય આપ્યો હતો. સુપ્રિમ કોર્ે 2 માર્ચે અધાણી ગૃપ દ્વારા સ્ટોકની હેરફેર મામલે તપાસ કરવા કહ્યુ છે. સેબી, અધાણી ગૃપની તમામ યૂનિટ્સના નાણાકીય લેવડ દેવડ અને શરને અનુમતી આપનાર બજારના નિયામક ઢાચાની તપાસ કરશે.
ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ ડીવાર્ઇ ચંદ્રચૂડ ન્યુાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને ન્યાયમર્તિ જેબી પરદીવાલાની પીઠે એક્સપર્ટ કેમીટીમાં ઘણા અનુભવી નામનો સમાવેશ કરવામાાં આવ્યો હતો. આ કમીટી સુપ્રિમ કોર્ટના પૂર્વ જજ જસ્ટીસ એએમ સન્પેની અધ્યક્ષતમાં કરશે.
જણાવી દઇએ કે, હિંડનબર્ગ રિપર્ટ આવ્યા બાદ અદાણી ગૃપની સમંતિમાં ભારે પડતી જોવા મળી હતી. અધાણી ગૃપનીની ભારે નુક્સાન વેઠવુ પડ્યુ હતુ. સાથે જ અમીરોની લિ્ટમાં ગૌતમ અધાણી ઘણા નીચે આવી ગ્યા હતા. શોર્ટ સેલર કંપનીના આરોપોની સત્યતા તપાસ અને સમીક્ષાને લઇને સુપ્રિમ કોર્ટે મોટો નિર્ણય લીધો હતો. અદાલતે ભારતીય પ્રતિબૂતિ અને વિનિમય બોર્ડની જલ્દી તપાસ પુરી કરવા કહ્યુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
