Haryana New CM : સીએમ સાથે 7 મંત્રીઓ લઈ શકે છે શપથ, જાણો લિસ્ટમાં કોના નામ?
Haryana New CM : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને બહુમત મળ્યા બાદ હવે નવી સરકાર બનાવવા કવાયત હાથ ધરાઈ છે.
સમાચારો અનુસાર, હરિયાણાના નવા મુખ્યમંત્રી સાથે 7 મંત્રીઓ શપથ લઈ શકે છે. આ ચહેરાઓને લઈને પાર્ટીમાં મંથન ચાલી રહ્યું છે.

સૂત્રો અનુસાર, હરિયાણા ભાજપની ઈચ્છા છે કે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 12 ઓક્ટોબરે પંચકુલામાં યોજાય. હજુ અંતિમ તારીખ અને સ્થળ નક્કી કરવામાં આવ્યું નથી. દશેરા આવતા હોવાથી તારીખોમાં ફેરફાર થઈ શકે છે.
સૂત્રોનું માનીએ તો હરિયાણાના નવા મુખ્યમંત્રીની સાથે 4 કેબિનેટ અને 3 રાજ્ય મંત્રી શપથ લઈ શકે છે. મંત્રીઓની રેસમાં મૂળચંદ શર્મા, મહિપાલ ધાંડા, અનિલ વિજ, કૃષ્ણ કુમારને કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે.
આ સિવાય રાવ નરબીર સિંહ, આરતી રાવ, ડૉ. અરવિંદ શર્મા, શ્રુતિ ચૌધરી, હરવિન્દ્ર કલ્યાણ, જગમોહન આનંદના નામ ચર્ચામાં છે.
જણાવી દઈએ કે, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કુલ 90 બેઠકોમાંથી 48 બેઠકો જીતી છે. જો કે મુખ્યમંત્રી અને મંત્રીઓના શપથ ગ્રહણ પહેલા ત્રણ અપક્ષ ધારાસભ્યોએ સમર્થન આપતા કુલ ધારાસભ્યોની સંખ્યા વધીને 51 થઈ ગઈ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
