Haryana Matrize Exit Poll 2024 : વધુ એક એક્ઝિટ પોલમાં હરિયાણામાં કોંગ્રેસને બહુમતિ, જાણો આંકડા
Hariyana Assembly Election Matrize Exit Poll 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો બીજેપી માટે ઘરવાપસીની સ્થિતી બનાવી રહ્યાં છે.
સામે આવેલા વધુ એક એક્ઝિટ પોલમાં હરિયાણામાં કોંગ્રસની સરકાર બનતી દેખાઈ રહી છે. Matrize Exit Poll અનુસાર કોંગ્રેસ 55 થી વધુ સીટો જીતી શકે છે.

હરિયાણા વિધાનસભાની 90 સીટો પર 5 વાગ્યા સુધીમાં 61 ટકા મતદાન થયું છે. મેવાતમાં સૌથી વધુ 68.28 ટકા મતદાન થયું તો જાગધરી વિધાનસભા બેઠક પર સૌથી વધુ 73.90 ટકા મતદાન થયું છે.
8 ઓક્ટોબરે મત ગણતરી પહેલા હરિયાણામાં બીજેપી માટે ઉંઘ ઉડી જવા જેવી સ્થિતી સર્જાઈ છે. મેટ્રિઝ એક્ઝિટ પોલ અનુસાર, હરિયાણામાં કોંગ્રેસ બીજેપી પર ભારે પડતી દેખાઈ રહી છે.
હરિયાણામાં મેટ્રિક્સ એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 18 થી 24 બેઠકો, કોંગ્રેસને 55 થી 62 બેઠકો, જેજેપીને 0 થી 3 બેઠકો, ઇન્ડિયન નેશનલ લોકદળ (INLD)ને 3થી 6 બેઠકો અને અન્યને 2થી 5 બેઠકો મળતી દોવા મળી રહી છે.
બીજી તરફ મેટ્રિસ એક્ઝિટ પોલ અનુસાર, આમ આદમી પાર્ટી (AAP) હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ખાતું પણ ખોલી શકશે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
