Haryana Assembly Election 2024 : હરિયાણામાં કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધન થશે કે નહીં? જાણો મામલો ક્યાં અટવાયો છે?
Haryana Assembly Election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીઓ મેદાન વચ્ચે ઉતરી ચુકી છે. અહીં કોંગ્રેસના બન્ને હાથમાં લાડુ જેવી સ્થિતી છે. બીજેપીની કફોડી હાલત કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે.
હરિયાણામાં બીજેપી માટે કપરા ચઢાણ વચ્ચે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે તેવા પણ અહેવાલો છે. જો કે હજુ આ બાબતે કોઈ ચોક્કસ નિવેદન સામે આવ્યા નથી.

હરિયાણા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન માટેની ગતિવિધી તેજ થઈ છે. સૂત્રોનું માનીએ તો હરિયાણામાં ગઠબંધનને લઈને તાજેતરમાં કોંગ્રેસ અને AAP નેતાઓની બેઠક યોજાઈ ચુકી છે.
AAP સાંસદ રાઘવ ચઢ્ઢા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ વચ્ચે અનેક રાઉન્ડની બેઠકો થઈ છે. જો કે આમ આદમી પાર્ટી ગઠબંધન અંગે અંતિમ નિર્ણય માટે 5 સપ્ટેમ્બરે સીએમ અરવિંદ કેજરીવાલના જામીન અંગેના નિર્ણયની રાહ જોઈ રહી છે.
જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી એકલા લડવાની જાહેરાત કરી હતી. જો કે હવે જે રીતે કોંગ્રેસ ઉભરી રહી છે તેને જોતા આમ આદમી પાર્ટીએ તેનો ઈરાદો બદલ્યો છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, હરિયાણામાં કોંગ્રેસ ખુબ જ મજબુત છે. હાલના તમામ પ્રી પોલ સર્વેમાં કોંગ્રેસની સરકાર બનતી જોઈ શકાય છે. આ સ્થિતીમાં આમ આદમી પાર્ટીને એકલા લડવુ પોસાય એમ નથી. જો આમ થશે તો મોટુ નુકસાન થઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
