Haryana Assembly Election 2024 : વિનેશ ફોગાટ આ સીટ પરથી ચૂંટણી લડશે, જાણો બજરંગ પુનિયા ક્યાંથી મેદાનમાં ઉતરશે?
Haryana Assembly Election 2024 : પેરિસ ઓલિમ્પિકમાં છડયંત્રનો શિકાર બનેલી ભારતીય રેસલર વિનેશ ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહી છે. બજરંગ પુનિયા સાથે હાલમાં જ તેને કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે.
કોંગ્રેસમાં જોડાયા બાદ અહેવાલો આવી રહ્યાં છે કે વિનેશ ફોગાટ જુલાના વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે. અહેવાલો પર વિશ્વાસ કરીએ તો બજરંગ પુનિયા ચૂંટણી નહીં લડે.

વિનેશ ફોગાટને કોંગ્રેસમાં સામેલ કરવાને કોંગ્રેસનું વ્યૂહાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે. તેની ઉમેદવારી પ્રદેશના યુવા મતદારો અને રમતપ્રેમીઓને આકર્ષિત કરશે.
રાજકીય વિશ્લેષકો માને છે કે વિનેશ ફોગાટની હાજરી જુલાના વિધાનસભા ક્ષેત્રની ગતિશીલતાને અસર કરી શકે છે. તેમની પ્રતિષ્ઠા અને સાર્વજનિક છબી મતદારોના અભિપ્રાયને પ્રભાવિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
સૂત્રો અનુસાર, કોંગ્રેસે 71 ઉમેદવારોના નામ ફાઇનલ કર્યા છે. કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી ગમે ત્યારે આવી શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, એક તરફ કોંગ્રેસની યાદીની રાહ જોવાઈ રહી છે તો બીજી તરફ બીજેપીમાં ભારેલા અગ્ની જેવી સ્થિતી છે. બીજેપીની યાદી જાહેર થતા રાજ્યમાં યાદવાસ્થળી જોવા મળી રહી છે.
હાલ હરિયાણામાં બીજેપી માટે એક સાંધે અને તેર તુટે જેવી સ્થિતી સર્જાઈ છે. કોંગ્રેસ આ સ્થિતીનો લાભ લઈને ઉમેદવારોની યાદી પ્રકાશિત કરવામાં વધારે વિચાર કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
