અભિનેત્રી નગમા સાથે ધારાસભ્યએ કર્યું અસભ્ય વર્તન
મેરઠ, 24 માર્ચ: અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી નગમાની સાથે એક એવી ઘટના બની છે, જેથી તે ઘણી અસહજ અને શરમજનક સ્થિતીમાં મૂકાઇ ગઇ. એક રિપોર્ટના અહેવાલથી કથિત રીતે હાપુડમાં રવિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય ગરરાજ સિંહે નગમા સાથે અસભ્ય વર્તન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નગમા મેરઠથી કોંગ્રેસની ઉમેદવાર છે.
જો કે ત્યારબાદ નગમાએ આ મુદ્દાને વધુ મહત્વ ન આપતાં છેડતીની ઘટના અંગે મનાઇ કરી દિધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે નગમા પોલીસ અને સર્મથકોની ભીડ વચ્ચે ઘેરાયેલી આગળ વધી રહી હતી, તે દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય ગજરાજ સિંહ નગમાની તરફ હાથ આગળ વધારતાં જોવા મળ્યા હતા. નગમાએ તરત જ ગજરાજના હાથને ખસેડી દિધો હતો.

ચૂંટણી પ્રચાર દરમિયાન ચૌધરી ચરણ સિંહની પ્રતિમા સ્થળની પાસે સ્થાનિક ધારાસભ્ય દ્વારા નગમાના કાનમાં કંઇક કહેવું અને પછી નગમા દ્વારા ધારાસભ્યનો હાથ ખસેડાની ઘટનાની ચર્ચા આખા શહેરમાં થવા લાગી. નગમા ગાડીથી ઉતરીને ચૌધરી ચરણ સિંહની પ્રતિમા પર માળા અર્પણ કરવા આગળ વધી તે દરમિયાન ધારાસભ્ય ગજરાજ સિંહે નગમા મોંઢા પર હાથ લગાવી કાનમાં કંઇક કહ્યું. ત્યારે અચાનક નગમાએ ગજરાજ સિંહનો હાથ ઝટકી દિધો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ બધુ પોલીસની હાજરીમાં થયું. પરંતુ જ્યારે નગમા સાથે કોંગ્રેસ ધારાસભ્યની આ હરકત વિશે પૂછવામાં આવ્યું તો તેમને છેડતીની વાતથી મનાઇ કરી દિધી. શનિવારે નગમા પોતાના સમર્થકોની સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે આવી હતી. નગમાએ મેરઠથી પહેલીવાર ઉમેદવાર બનાવવામાં આવી છે. તો બીજી તરફ આ અંગે જ્યારે કોંગ્રેસ ધારાસભ્ય ગજરાજ સિંહને પૂછવામાં આવ્યું તો તેમને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/N56ioQjXD-w?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
