New Year Celebration 2024: નાચ-ગાન અને આતશબાજી સાથે દેશભરમાં નવા વર્ષની ઉજવણી
New Year Celebration 2024: નવું વર્ષ 2024 શરૂ થઈ ગયું છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. રાતના 12 વાગતા જ દેશભરના લોકો નવા વર્ષની ઉજવણીમાં લાગી ગયા. નાચ-ગાન અને ફટાકડા ફોડી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
દેશભરમાં લોકોએ ફટાકડા ફોડીને નવા વર્ષ 2024નું સ્વાગત કર્યું. 2023ને બાય-બાય કહ્યું. લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે નવા વર્ષની ઉજવણી કરી અને નવા વર્ષની શુભકામનાઓ આપી. મધરાત હોવા છતાં શહેરોના બજારોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી.

ઉત્તર પ્રદેશના વારાણસીમાં નવા વર્ષ નિમિત્તે દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી અને સૂર્ય પૂજા કરવામાં આવી છે.
#WATCH | Varanasi, Uttar Pradesh: First Ganga Aarti & Surya Puja of the year 2024 performed at Dashashwamedh Ghat pic.twitter.com/T9l5xmqAlO
— ANI (@ANI) January 1, 2024
રામનાથપુરમ, તમિલનાડુ: નવા વર્ષ 2024ની શરૂઆત કરવા માટે રામેશ્વરમના ચર્ચોમાં વિશેષ પ્રાર્થનાઓ યોજાઈ.
#WATCH | Gujarat: #NewYearEve celebrations underway in Ahmedabad pic.twitter.com/bkUqhsLZSw
— ANI (@ANI) December 31, 2023
ઉત્તરાખંડ: નૈનીતાલમાં લોકોએ નૃત્ય અને ગીતો સાથે નવા વર્ષ 2024નું સ્વાગત કર્યું.
#WATCH | Tirupati, Andhra Pradesh: Tirumala Tirupati Devasthanams (TTD) decorated Tirupati Balaji Temple on the occasion of New Year 2024 pic.twitter.com/TSA98i93fT
— ANI (@ANI) December 31, 2023
આંધ્રપ્રદેશ: તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ નવા વર્ષ 2024ના અવસર પર તિરુપતિ બાલાજી મંદિરને શણગાર્યું.
#WATCH | Tirupati, Andhra Pradesh: Tirumala Tirupati Devasthanams (TTD) decorated Tirupati Balaji Temple on the occasion of New Year 2024 pic.twitter.com/TSA98i93fT
— ANI (@ANI) December 31, 2023
અમૃતસર, પંજાબ: શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે પત્ની સાંસદ હરસિમરત કૌર બાદલ સાથે નવા વર્ષની શરૂઆતમાં સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા.
#WATCH | Tirupati, Andhra Pradesh: Tirumala Tirupati Devasthanams (TTD) decorated Tirupati Balaji Temple on the occasion of New Year 2024 pic.twitter.com/TSA98i93fT
— ANI (@ANI) December 31, 2023
હિમાચલ પ્રદેશ: ધર્મશાલાના મેકલિયોડગંજમાં લોકો નવા વર્ષ 2024ની શરૂઆતની ઉજવણી કરી રહ્યા છે.
#WATCH | Tirupati, Andhra Pradesh: Tirumala Tirupati Devasthanams (TTD) decorated Tirupati Balaji Temple on the occasion of New Year 2024 pic.twitter.com/TSA98i93fT
— ANI (@ANI) December 31, 2023
કેરળ: એર્નાકુલમના ફોર્ટ કોચીમાં મોડી રાત સુધી લોકો નવા વર્ષની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
#WATCH | Tirupati, Andhra Pradesh: Tirumala Tirupati Devasthanams (TTD) decorated Tirupati Balaji Temple on the occasion of New Year 2024 pic.twitter.com/TSA98i93fT
— ANI (@ANI) December 31, 2023
ચંદીગઢઃ સિંગર હરભજન માન ચંદીગઢમાં નવા વર્ષની ઉજવણીમાં પરફોર્મ કર્યું હતું.
#WATCH | Tirupati, Andhra Pradesh: Tirumala Tirupati Devasthanams (TTD) decorated Tirupati Balaji Temple on the occasion of New Year 2024 pic.twitter.com/TSA98i93fT
— ANI (@ANI) December 31, 2023
નવા વર્ષ 2024ની શરૂઆત થતાં જ કર્ણાટકના હુબલીમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
#WATCH | New Year 2024 celebration fireworks in Goa pic.twitter.com/KLPpqggsHf
— ANI (@ANI) December 31, 2023
ગોવામાં નવા વર્ષને આવકારવા માટે જોરદાર આતશબાજી કરવામાં આવી હતી.
#WATCH | New Year 2024 celebration fireworks in Goa pic.twitter.com/KLPpqggsHf
— ANI (@ANI) December 31, 2023
મહારાષ્ટ્રઃ નવા વર્ષને આવકારવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુંબઈના ગેટ ઓફ ઈન્ડિયા પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?

Click it and Unblock the Notifications