Happy Easter: પીએમ મોદીએ ઇસ્ટરની શુભકામના પાઠવી, કહ્યુ સમાજમાં સદ્ધાવ વધે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસ્ટરની શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વીટર કરીને દેશવાસીઓને ઇસ્ટરની શુભકામના પાઠવી હતી. તેમણે લખ્યુ કે ઇસ્ટર ની શુભકામના, આ વિશેષ અવસર પર સમાજમાં લોકોની અંદર સદ્ધાવની ભાવનાને વધુ મજુબત કરે. પીએમ મોદીએ કહ્યુ કે, લોકોએ સમાજની સેવા અે નચલા વર્ગની મદદ કરવા પ્રેીરત કરવા જોઇે. આજના દિવસે આપણે પ્રભુ ઇસા મસિહાના પવિત્ર વિચારોને યાદ કરીએ છીએ.

જણાવી દઇએ કે, ગુડ ફ્રાઇડેના ઇસા મસીહાને સુલી પર ચઢાવામાં આવ્યા હતા. પરંતુ ગુડ ફઅરાઇડે બાદ રવિવારે ઇસા મસીહા ફરી જીવીત થઇ ગયા હતા. આ દિવસે ઇસ્ટર દિવસને ઇસ્ટર રવિવાર તરીકે ઉજવામાં આવે છે.
આ પહેલા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પણ દેશવાસીઓને ઇસ્ટરની શુભકામના પાઠવી હતી. રાષ્ટ્રપતિએ લોકોને ઇસા મસીહાના બતાવેલા ર્તા પર ચાલવાની અપિલ કરી હતી. તેમણે કહ્યુ કે, આપણે સમાજમાં પ્રેમ અને સદ્દાભાવને પ્રોત્સાહન આપવુ જોઇએ. આવો આપણે મળીને એક સાથે ઇસા મસીહાના આદર્શો પર ચાલવાનો સંકલ્પ કરી એ. સમાજમાં પ્રેમ સદ્દભાવને વધારવા આપણે દેશના વિકાસનો સંકલ્પ કરવો જોઇએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
