'હાઇપ્રોફાઇલ પિતા 3 વર્ષથી પુત્રી પર ગુજારતો હતો બળાત્કાર'

પ્રાપ્ત માહિતી અનુસાર ગુડગાંવના સુશાંત લોક વિસ્તારમાં 16 વર્ષની એક વિદ્યાર્થીનીએ પોતાના પિતા પર બળાત્કારનો આરોપ લગાવતાં કહ્યું હતું કે પોલીસમાં ફરિયાદ નોંઘાવી છે. છોકરીનું માનીએ તો તેના પિતા તેને ફરવા લઇ જવાના બહાને બહાર લઇ જતા હતા અને તેની સાથે બળાત્કાર ગુજારતા હતા. પીડિતાએ જણાવ્યું હતું કે બળાત્કાર બાદ તે તેને ધમકી આપતાં હતા કે જો તેને કોઇની સમક્ષ મોઢું ખોલ્યું તો તે તેને જાનથી મારી નાખશે. પોલીસે ફરિયાદ દાખલ કર્યા બાદ વિદ્યાર્થીને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી હતી.
મેડિકલ તપાસમાં બળાત્કારની પુષ્ટિ થયા બાદ પોલીસે આરોપી પિતાની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે. આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પીડિતાએ પોતાની આપવીતી સ્કૂલ ટીચરને કહી હતી.પોલીસે જણાવ્યું હતું કે આરોપી એક્સપોર્ટ કંપનીનો માલિક છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
