guinness book of the world records 2021 : હૈદરાબાદમાં બૂટની સૌથી લાંબી લાઇન, જુઓ તસવીરો
તેલંગાણા રાજ્યના પાટનગરમાં જૂતાનો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. હા હૈદરાબાદની એક કંપનીએ લગભગ 30,000 જોડી બૂટની લાઇન લગાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ખાસ વાત એ છે કે, આ તમામ શૂઝ એક જ રંગના હતા.
હૈદરાબાદ : તેલંગાણા રાજ્યના પાટનગરમાં જૂતાનો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. હા હૈદરાબાદની એક કંપનીએ લગભગ 30,000 જોડી બૂટની લાઇન લગાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ખાસ વાત એ છે કે, આ તમામ શૂઝ એક જ રંગના હતા. જેની તસવીરો હવે સોશિયલ મીજિયા પર પર વાયરલ થઈ ગઈ છે.

બૂટ માટે વિશ્વ રેકોર્ડ
તમે તરવીરોમાં જોઈ શકો છો કે, આ સફેદ રંગના બૂટની સૌથી લાંબી લાઇન છે. આ કતારો પણ એકબીજા સાથે જોડાયેલી છે અને આવો પ્રયાસ વિશ્વમાં પ્રથમ વખતભારતમાં કરવામાં આવ્યો છે.
30 હજાર જોડી બૂટને લાઇનમાં ગોઠવવાનો વિશ્વ રેકોર્ડ બનાવનારી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કહે છે કે, અમે કંઈક અલગ કરવા માંગતાહતા.

બાળકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે આ બૂટ
તેમણે કહ્યું કે, અમે બાળકોનું પણ સારું કર્યું છે, કારણ કે, અમે 3 વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છીએ.
કંપનીના મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું કે, "અમે સરકારી શાળાનાપ્રાથમિક શાળાના બાળકોને આ શૂઝનું વિતરણ કરીશું. બાળકો માટે દાન પણ હશે."

ગીનિસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મળ્યું
આ દરમિયાન ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. જેના પર 'લોંગેસ્ટ લાઈન ઑફ શૂઝ' લખેલું હતું.
બૂટની આ લાઇન હૈદરાબાદનાસ્ટેડિયમમાં લગાવવામાં આવી હતી. જ્યાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો પણ હાજર રહ્યા હતા.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
