જમ્મુ કાશ્મીરના સોપોરમાં સીઆપીએફ કેમ્પ પર થયો ગ્રેનેડથી હુમલો
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં મંગળવારે સાંજે સીઆરપીએફ કેમ્પ પર આતંકવાદી હુમલો થયો હતો. આતંકીઓએ કેમ્પને નિશાન બનાવતાં ગ્રેનેડથી હુમલો કર્યો હતો. રાહતની વાત છે કે આ હુમલામાં કોઈ સૈનિક ઘાયલ થયો નથી. સીઆરપીએફ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સાંજ
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં મંગળવારે સાંજે સીઆરપીએફ કેમ્પ પર આતંકવાદી હુમલો થયો હતો. આતંકીઓએ કેમ્પને નિશાન બનાવતાં ગ્રેનેડથી હુમલો કર્યો હતો. રાહતની વાત છે કે આ હુમલામાં કોઈ સૈનિક ઘાયલ થયો નથી. સીઆરપીએફ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સાંજે 7 વાગ્યે બારામુલ્લાના સોપોર ખાતે સીઆરપીએફના 179 બટાલિયન કેમ્પ પર અજાણ્યા આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. કેમ્પ ગેટ પર જ ગ્રેનેડ ફૂટ્યો હતો. આ પછી, સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને અજાણ્યા આતંકવાદીઓની શોધ શરૂ કરી દીધી છે.

હાલના સમયમાં ખીણમાં આતંકવાદની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા 19 નવેમ્બરના રોજ, નગરોટામાં સૈન્ય અને સુરક્ષા દળો દ્વારા 4 જૈશના આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું હતું કે આ આતંકવાદીઓ ચૂંટણી પહેલા એક મોટો હુમલો કરવાનુ કાવતરું ઘડી રહ્યા હતા.
આ પણ વાંચો: પીએમ મોદી પર મમતા બેનર્જીએ કર્યો હુમલો, કહ્યું- પીએમ કેરેસ ફંડમાં આવેલ લાખો-કરોડો રૂપિયાનું શું થયુ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
